diff options
Diffstat (limited to 'chrome/app/resources/terms/terms_gu.html')
-rw-r--r-- | chrome/app/resources/terms/terms_gu.html | 2 |
1 files changed, 1 insertions, 1 deletions
diff --git a/chrome/app/resources/terms/terms_gu.html b/chrome/app/resources/terms/terms_gu.html index c092b85..ac9a47b 100644 --- a/chrome/app/resources/terms/terms_gu.html +++ b/chrome/app/resources/terms/terms_gu.html @@ -59,7 +59,7 @@ function carry_tracking(obj) {
7. સેવાઓમાં સામગ્રી

7.1 આપ સમજો છો કે બધી માહિતી (જેમ કે ડેટા ફાઇલો, લિખિત ટેક્સ્ટ, કમ્પ્યુટર સૉફ્ટવેર, સંગીત, ઑડિયો ફાઇલ્સ અથવા અન્ય સાઉન્ડ્સ, ફોટાઓ, વિડિઓ અથવા અન્ય છબીઓ) કે જે સેવાના એક ભાગ તરીકે અથવા તેના ઉપયોગ દ્વારા ઍક્સેસ કરી શકો છો, તેની સંપૂર્ણ જવાબદારી તે વ્યક્તિની છે જેણે આ સામગ્રી બનાવી છે. આ પ્રકારની બધી માહિતીને નીચે "સામગ્રી" તરીકે ઉલ્લેખિત કરવામાં આવેલ છે.

7.2 આપ વાકેફ હોવા જોઈએ કે સેવાનાં ભાગ રૂપે પ્રદર્શિત થતી સામગ્રી, સેવામાંની જાહેરાતો અને સેવામાંની પ્રાયોજિત સામગ્રી સહિત પરંતુ એટલે સુધી મર્યાદિત નહીં, તે સામગ્રીનાં પ્રાયોજક અથવા જાહેરાતકર્તા કે જેણે Google ને (અથવા તેના વતી કોઈ અન્ય વ્યક્તિઓ અથવા કંપનીઓ દ્વારા) આ સામગ્રી પૂરી પાડેલ છે, તેની બૌદ્ધિક સંપદા હકો દ્વારા સુરક્ષિત હોઈ શકે છે. જ્યાં સુધી આપને Google અથવા તે સામગ્રીનાં સ્વામી દ્વારા એવું કરવા માટે સ્પષ્ટ રૂપે, એક અલગ કરારમાં, કહેવામાં ન આવે ત્યા સુધી આપ આ સામગ્રી (સમગ્ર અથવા તેના કોઈ ભાગ) નું સંશોધન, ભાડું, લીઝ, લૉન, વેચાણ, વિતરણ અથવા તેના આધાર પર કોઈ વિગતવાર કાર્ય બનાવી શકતા નથી.

7.3 Google પાસે કોઈપણ સેવામાંની બધી કે કોઈપણ સામગ્રીને પ્રી-સ્ક્રિન, સમીક્ષા, ફ્લૅગ, ફિલ્ટર, સંશોધન, મનાઈ, અથવા કાઢી નાખવાનાં અધિકારો (પરંતુ તેવો કોઈ કરાર ન હોવો જોઈએ) અનામત છે. કેટલીક સેવાઓ માટે, Google વિશિષ્ટ લૈંગિક સામગ્રીને ફિલ્ટર આઉટ કરવા માટેના ઉપકરણો પૂરા પાડી શકે છે. આ ઉપકરણોમાં સુરક્ષિતશોધ પસંદગી સેટિંગ્સ રહેલી હોય છે (જુઓ :http://www.google.com/help/customize.html#safe). તે ઉપરાંત, તેવા સૉફ્ટવેર અને સેવાઓ વાણિજ્યિક ધોરણે ઉપલબ્ધ છે જે સામગ્રીની ઍક્સેસને મર્યાદિત કરે છે જે આપને વાંધાજનક લાગતી હોય.

7.3 Google પાસે કોઈપણ સેવામાંની બધી કે કોઈપણ સામગ્રીને પ્રી-સ્ક્રિન, સમીક્ષા, ફ્લૅગ, ફિલ્ટર, સંશોધન, મનાઈ, અથવા કાઢી નાખવાનાં અધિકારો (પરંતુ તેવો કોઈ કરાર ન હોવો જોઈએ) અનામત છે. કેટલીક સેવાઓ માટે, Google વિશિષ્ટ લૈંગિક સામગ્રીને ફિલ્ટર આઉટ કરવા માટેના ઉપકરણો પૂરા પાડી શકે છે. આ ઉપકરણોમાં સુરક્ષિતશોધ પસંદગી સેટિંગ્સ રહેલી હોય છે (જુઓ :https://support.google.com/websearch/answer/510). તે ઉપરાંત, તેવા સૉફ્ટવેર અને સેવાઓ વાણિજ્યિક ધોરણે ઉપલબ્ધ છે જે સામગ્રીની ઍક્સેસને મર્યાદિત કરે છે જે આપને વાંધાજનક લાગતી હોય.

7.4 આપ સમજો છો કે સેવાના ઉપયોગ દ્વારા એવી સામગ્રી પ્રદર્શિત થઈ શકે છે કે જે આપને અપમાનકારક, અશિષ્ટ અથવા વાંધાજનક લાગે, આ સંદર્ભમાં, આપ સ્વયંના જોખમે આ સેવાઓનો ઉપયોગ કરો છો.

7.5 આપ સ્વીકારો છો કે સેવાઓનો ઉપયોગ કરવા દરમિયાન આપે બનાવેલ, સંચારિત કરેલ અથવા પ્રદર્શિત કરેલ સામગ્રી અને આપના આ રીતની ક્રિયાઓનાં પરિણામ (કોઈપણ હાનિ કે નુકસાન કે જે Google ભોગવે તે સહિત) માટે આપ સંપૂર્ણપણે જવાબદાર છો.

8. સ્વત્વાધારિત હકો