એક્સ્ટેંશન ID અને અપડેટ URL કે જે ચુપચાપ ઇન્સ્ટોલ કરવાની છે એપ્લિકેશન લોકૅલ ડિફૉલ્ટ શોધ પ્રદાતાURL સૂચવે છે ઉદાહરણ મૂલ્ય: પાસવર્ડ મેનેજરને સક્ષમ કરો વપરાશકર્તાઓ ક્યા એક્સ્ટેંશન્સને ઇન્સ્ટોલ કરી શકતા નથી તે ઉલ્લેખિત કરવાની તમને મંજૂરી આપે છે. પહેલાથી ઇન્સ્ટોલ થયેલા એક્સટેંશન્સ જો બ્લેકલિસ્ટેડ થાય તો દૂર કરવામાં આવશે. * ના બ્લેકલિસ્ટ મૂલ્યનો અર્થ છે કે બધા એક્સ્ટેંશન્સ બ્લેકલિસ્ટેડ છે જ્યાં સુધી તે સ્પષ્ટ રીતે વ્હાઇટલિસ્ટમાં સૂચિબદ્ધ ના હોય. ત્વરિત પરિણામો પ્રદાન કરવા માટે વપરાયેલા શોધ એન્જિનના URL નો ઉલ્લેખ કરે છે. URL માં તે સ્ટ્રિંગ શામેલ હોવી જોઈએ કે જેને ક્વેરી વખતે વપરાશકર્તાએ અગાઉ દાખલ કરેલા ટેક્સ્ટ સાથે બદલવામાં આવશે. વૈકલ્પિક. અક્ષમ પ્રોટોકોલ યોજનાઓની સૂચિ ડિફોલ્ટ ભૌગોલિકસ્થાન સેટિંગ સ્વતઃભરણ સક્ષમ કરો કયા એક્સ્ટેંશન્સ બ્લેકલિસ્ટને પાત્ર નથી તેનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે. * ના બ્લેકલિસ્ટ મૂલ્યનો અર્થ છે કે તમામ એક્સટેંશન્સ બ્લેકલિસ્ટ કરેલા છે અને વપરાશકર્તાઓ ફક્ત વ્હાઇટલિસ્ટમાં સૂચિબદ્ધ એકસટેંશન્સને જ ઇન્સ્ટોલ કરી શકે છે. ડિફૉલ્ટથી, બધા એક્સટેંશન્સ વ્હાઇટલિસ્ટમાં સૂચિબદ્ધ હોય છે, પરંતુ જો નીતિ દ્વારા બધા એક્સટેંશન્સને બ્લેકલિસ્ટમાં સૂચિબદ્ધ કર્યા હોય, તો વ્હાઇટલિસ્ટનો ઉપયોગ તે નીતિને ઓવરરાઇડ કરવા માટે કરી શકાય છે. સંસ્કરણ થી આ સાઇટ્સ પર છબીઓને અવરોધિત કરો વપરાશકર્તા માં પૃષ્ઠોને છુપા મોડમાં ખોલી શકે છે કે નહીં તે ઉલ્લેખિત કરે છે. જો 'સક્ષમ' પસંદ કર્યું છે, તો પૃષ્ઠ છુપા મોડમાં ખોલી શકાય છે. જો 'અક્ષમ' પસંદ કર્યું છે, તો પૃષ્ઠ છુપા મોડમાં ખોલી શકાતાં નથી. જો 'ફરજિયાત' પસંદ કર્યું છે, તો પૃષ્ઠ ફક્ત છુપા મોડમાં ખોલી શકાય છે. પ્રતિ પ્રોક્સી સર્વર માટેના સમવર્તી કનેક્શંસની મહત્તમ સંખ્યા પૃષ્ઠ પરના તૃતીય-પક્ષ પેટા-સામગ્રીને HTTP Basic Auth સંવાદ બૉક્સને પૉપ-અપ કરવાની મંજૂરી છે કે નહી તે નિયંત્રિત કરે છે. સામાન્ય રીતે આ ફિશિંગ સુરક્ષા માટે અક્ષમ કરેલું હોય છે. એક્સટેંશન-સંબંધિત નીતિઓને ગોઠવે છે. વપરાશકર્તાને બ્લેકલિસ્ટેડ એક્સટેંશંસને ઇન્સ્ટોલ કરવાની મંજૂરી નથી જ્યાં સુધી તે વ્હાઇટલિસ્ટેડ ન થઈ જાય. માં તેમને ઉલ્લેખિત કરીને તમે પર આપમેળે એકસ્ટેંશંસ ઇન્સ્ટોલ કરવા માટે દબાણ આપી શકો છો. બ્લેકલિસ્ટ, ફરજિયાત એક્સટેંશંસની સૂચિ પર અગ્રતા લે છે. તે કીવર્ડનો ઉલ્લેખ કરે છે, જે આ પ્રદાતાની શોધને ટ્રિગર કરવા માટે ઑમ્નિબૉક્સમાં ઉપયોગ કરવામાં આવેલ શોર્ટકટ છે. વૈકલ્પિક. પહેલા ચલાવવા પર ડિફૉલ્ટ બ્રાઉઝરથી હોમપેજને આયાત કરો રીમોટ ઍક્સેસ હોસ્ટથી ફાયરવૉલ ટ્રાવર્સલને સક્ષમ કરો ડિફૉલ્ટ શોધ પ્રદાતા આ સાઇટ્સ પર પ્લગિન્સને મંજૂરી આપો પ્લગિંસની તે સૂચિનો ઉલ્લેખ કરો કે વપરાશાકર્તા જેને સક્ષમ અથવા અક્ષમ કરી શકે પ્રોક્સી સર્વરનું સરનામું અથવા URL સ્થિર પ્રોક્સી સર્વર્સનો ઉપયોગ કરો પ્લગઇન શોધક અક્ષમ કરો ચેનલને રિલીઝ કરો સ્ટાર્ટઅપ પર તમને વર્તનને ઉલ્લેખિત કરવાની મંજૂરી આપે છે. જો તમે 'હોમ પેજ ખોલો' પસંદ કરો છો, તો જ્યારે તમે શરૂ કરો છો ત્યારે હોમ પેજ હંમેશાં ખોલવામાં આવશે. જો તમે 'છેલ્લે ખોલેલાં URL ને ફરી ખોલો' પસંદ કરો છો, ત્યારે બંધ કર્યું હતું ત્યારે છેલ્લીવાર ખોલેલા URL ફરી ખોલવામાં આવશે. જો તમે 'URL ની સૂચિ ખોલો' પસંદ કરો છો, તો જ્યારે વપરાશકર્તા શરૂ કરે છે ત્યારે 'સ્ટાર્ટઅપ પર ખોલવાના URL' ની સૂચિ ખોલવામાં આવશે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ તેને માં બદલી શકતાં નથી અથવા ઓવરરાઇડ કરી શકતાં નથી. આ સેટિંગને અક્ષમ કરવું એ તેને ન ગોઠવવાની સમાન છે. વપરાશકર્તા હજી પણ તેને માં બદલી શકશે. ડેટા પ્રકાર: સક્ષમ પ્લગઇન્સની સૂચિ જ્યારે ChromeOS ઉપકરણો નિષ્ક્રિય અથવા નિલંબિત થાય ત્યારે લૉકને સક્ષમ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો ChromeOS ઉપકરણોને નિષ્ક્રિયમાંથી અનાવરોધિત કરવા માટે વપરાશકર્તાઓને પાસવર્ડ માટે કહેવામાં આવશે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો ChromeOS ઉપકરણોને નિષ્ક્રિયમાંથી સક્રિય કરવાનું પૂછવામાં આવશે નહીં. જો તમે આ સેટિંગને સક્રિય અથવા અક્ષમ કરો છો, તો માં આ સેટિંગને બદલી અથવા ઓવરરાઇડ કરી શકશે નહીં. રીમોટ ક્લાયન્ટથી કનેક્ટ કરતી વખતે STUN ના ઉપયોગોને સક્ષમ કરે છે અને સર્વર્સ પર પ્રસારિત કરે છે. જો આ સેટિંગ સક્ષમ છે, તો પછી રીમોટ ક્લાયન્ટ્સ આ મશીનોને શોધીને તેનાથી કનેક્ટ કરી શકે છે પછી ભલેને તે ફાયરવૉલ દ્વારા અલગ પાડેલી હોય. જો આ સેટિંગ અક્ષમ છે અને ફાયરવૉલ દ્વારા બહાર જતાં UDP કનેક્શંસ ફિલ્ટર કરવામાં આવે છે, તો પછી આ મશીન ફક્ત સ્થાનિક નેટવર્કમાંના ક્લાયન્ટ મશીનોને જ મંજૂરી આપશે. વપરાશકર્તાને પાસવર્ડ મેનેજરમાં પાસવર્ડ બતાવવાની મંજૂરી આપે છે પર નવા ટૅબ પૃષ્ઠ પર બુકમાર્કને સક્ષમ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો "નવું ટૅબ" પૃષ્ઠ પર બુકમાર્ક બાર બતાવશે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓને ક્યારેય બુકમાર્ક બાર દેખાશે નહીં. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને માં બદલી અથવા ઑવરરાઇડ કરી શકતા નથી. ડિફૉલ્ટ હોમ પેજ માં ગોઠવો અને વપરાશકર્તાઓને તેને બદલવાથી અટકાવો. વપરાશકર્તાની હોમ પેજ સેટિંગ્સ માત્ર પૂર્ણપણે લૉક કરેલી હોય છે. જો તમે હોમ પેજને એક નવા ટૅબ પૃષ્ઠ હોવા તરીકે પસંદ કરો છો, અથવા તેને એક URL તરીકે સેટ કરો છો અને તેને એક હોમ પેજ URL તરીકે ઉલ્લેખિત કરો છો. જો તમે હોમ પેજ URL નો ઉલ્લેખ કરતા નથી, તો પણ વપરાશકર્તા નવા ટૅબ પૃષ્ઠ પર 'chrome://newtab' નો ઉલ્લેખ કરીને હોમ પેજ સેટ કરવામાં સક્ષમ હશે. પહેલા ચલાવવા પર ડિફૉલ્ટ બ્રાઉઝરથી બ્રાઉઝિંગ ઇતિહાસને આયાત કરો સ્ટાર્ટઅપ પૃષ્ઠો જો આ નીતિ સક્ષમ છે, તો તે બ્રાઉઝિંગ ઇતિહાસને વર્તમાન ડિફૉલ્ટ બ્રાઉઝરથી આયાત કરવાની ફરજ પાડે છે. જો અક્ષમ છે, તો કોઈ બ્રાઉઝિંગ ઇતિહાસ આયાત કરવામાં આવતું નથી. જો તે ગોઠવેલી નથી, તો ડિફૉલ્ટ વર્તણૂંકનો ઉપયોગ કરવામાં આવે છે. જો સક્ષમ છે, તો આ નીતિ આયાત સંવાદને પણ પ્રભાવિત કરે છે. પાસવર્ડ મેનેજરને ગોઠવે છે. જો પાસવર્ડ મેનેજર સક્ષમ કરેલું છે, તો પછી વપરાશકર્તા સાફ બૉક્સમાં સંગ્રહિત પાસવર્ડ્સ બતાવી શકે કે નહિ તે સક્ષમ અથવા અક્ષમ કરવાનું પસંદ કરી શકો છો. ડિફોલ્ટ છબી સેટિંગ છુપો મોડ અક્ષમ છે. આ સાઇટ્સ પર JavaScript ને મંજૂરી આપો કોઈ પણ સાઇટને ડેસ્કટૉપ સૂચનાઓ બતાવવાની મંજૂરી આપશો નહીં આ સાઇટ્સ માટે આપમેળે ક્લાયંટ પ્રમાણપત્રોને પસંદ કરો વિકાસકર્તા ટુલ્સ અક્ષમ કરો ફરજિયાત-ઇન્સ્ટોલ કરવાના એક્સ્ટેંશનની સૂચિને ગોઠવો વેબસાઇટ્સને સ્વયંચાલિત રીતે પ્લગિંસ ચલાવવાની મંજૂરી આપવી કે નહીં તે સેટ કરવાની તમને મંજૂરી આપે છે. સ્વયંચાલિત રીતે પ્લગિંસ ચલાવ અથવા તો તમામ વેબસાઇટ્સ માટે મંજૂર કરી શકાય છે અથવા તો તમામ વેબસાઇટ માટે નકારી શકાય છે. માં SPDY પ્રોટોકોલના ઉપયોગને અક્ષમ કરે છે. સલામત બ્રાઉઝિંગ સક્ષમ કરો આ સાઇટ્સ પર પ્લગિન્સને મંજૂરી આપો સત્રને ફક્ત આ સાઇટ્સ પર કૂકીઝની મંજૂરી આપો પાસવર્ડ મેનેજર જનરેટ કરેલ Kerberos SPN એ અ-માનક પોર્ટ શામેલ કરવું કે નહીં તેનો ઉલ્લેખ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરી હોય, અને અ-માનક પોર્ટ (દા.ત. 80 અથવા 443 સિવાયના પોર્ટ) દાખલ કર્યા હોય, તો તે જનરેટ કરેલા Kerberos SPN માં શામેલ થઈ જશે. જો તમે સેટિંગને અક્ષમ કરી હોય, તો જનરેટ કરેલ Kerberos SPN કોઈપણ સ્થિતિમાં પોર્ટને શામેલ કરશે નહીં. પ્રોક્સી સક્ષમ કરો માં બુકમાર્ક્સને સંપાદિત કરવાનું સક્ષમ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો બુકમાર્ક્સ ઉમેરાઈ શકે છે, દૂર થઈ શકે છે અથવા સંશોધિત થઈ શકે છે. આ ડિફૉલ્ટ છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો, બુકમાર્ક્સ ઉમેરાઇ શકતા નથી, દૂર થઈ શકતા નથી અથવા સંશોધિત થઈ શકતા નથી, અસ્તિત્વમાં છે તે બુકમાર્ક્સ હજી પણ ઉપલબ્ધ છે. Mac/Linux પસંદગી નામ: કૂકીઝ સેટ કરવાની પરવાનગી ન હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. Chrome ને ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો બધી સાઇટ્સને બધી છબીઓ બતાવવાની મંજૂરી આપો પ્રોક્સી .pac ફાઇલનું URL Google-હોસ્ટેડ સમન્વયન સેવાનો ઉપયોગ કરીને ડેટા સમન્વયનને અક્ષમ કરે છે અને વપરાશકર્તાને આ સેટિંગ બદલવાથી રોકે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ માં આ સેટિંગને બદલી કે ઓવરરાઇડ કરી શકશે નહીં. તે એક્સ્ટેંશન ID કે જેને ઇન્સ્ટોલ કરવાથી વપરાશકર્તાઓને અટકાવવા જોઈએ (અથવા * બધા માટે) ને ફાઇલ પસંદગી સંવાદો પ્રદર્શિત કરવાની મંજૂરી આપીને મશીન પરની સ્થાનિક ફાઇલોને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ ફાઇલ પસંદગી સંવાદને સામાન્ય રીતે ખોલી શકે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો જ્યારે વપરાશકર્તા કોઈ ક્રિયા કરે છે જેના લીધે ફાઇલ પસંદગી સંવાદ ચાલુ થાય છે (જેમ કે બુકમાર્ક્સ આયાત કરવા, ફાઇલો અપલોડ કરવી, લિંક્સ સાચવવી વગેરે) ત્યારે તેના બદલે એક સંદેશ પ્રદર્શિત થાય છે અને વપરાશકર્તાએ ફાઇલ પસંદગી સંવાદ પર રદ કરો ક્લિક કરવું પડે છે. જો સેટિંગ સેટ નથી થતી, તો વપરાશકર્તાઓ સામાન્ય રીતે ફાઇલ પસંદગી સંવાદ ખોલી શકે છે. ડાયનેમિક નીતિ તાજી કરો તે નિર્દેશિકાને ગોઠવે છે જેનો ઉપયોગ દ્વારા વપરાશકર્તા ડેટા સ્ટોર કરવા માટે થશે. જો તમે આ નીતિઓને સેટ કરો છો, તો આપેલી નિર્દેશિકાનો ઉપયોગ કરશે. છબીઓ પ્રદર્શિત કરવાની મંજૂરીવાળી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. ફાઇલ પસંદગી સંવાદોની વિનંતિને મંજૂરી આપો. હા ડિફૉલ્ટ રૂપે હોસ્ટ બ્રાઉઝરનો ઉપયોગ કરો પહેલા ચલાવવા પર ડિફૉલ્ટ બ્રાઉઝરથી શોધ એન્જિનોને આયાત કરો હોમ પેજ URL ગોઠવો માં પાસવર્ડ સાચવવાનું અને સાચવેલા પાસવર્ડનો ઉપયોગ કરવાનું સક્ષમ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ યાદ રહે તેવા પાસવર્ડ્સ રાખી શકે છે અને આગલી વખતે જ્યારે તેઓ કોઈ સાઇટ પર લૉગ ઇન કરે ત્યારે તેને આપમેળે પ્રદાન કરે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ પાસવર્ડને સાચવી શકતા નથી અને પહેલેથી સાચવેલા પાસવર્ડ્સનો ઉપયોગ કરી શકતા નથી. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશાકર્તાઓ માં આ સેટિંગને બદલી અથવા ઓવરરાઇડ કરી શકતા નથી. Kerberos પ્રમાણીકરણ નેગોશિયેટ થતું હોય ત્યારે CNAME લૂકઅપને અક્ષમ કરો એકીકૃત Google અનુવાદ સેવાને પર સક્ષમ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ માટે પૃષ્ઠને અનુવાદિત કરવાની ઑફર કરતું એકીકૃત ટૂલબાર બતાવશે, જ્યારે ઉચિત હોય. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓને ક્યારેય અનુવાદ બાર દેખાશે નહીં. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને માં બદલી અથવા ઑવરરાઇડ કરી શકતા નથી. તે નિર્દેશિકાને ગોઠવે છે જેનો ઉપયોગ દ્વારા વપરાશકર્તા ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાશે. જો તમે આ નીતિઓને સેટ કરો છો, તો વપરાશકર્તાએ'--user-data-dir' ધ્વજનો ઉલ્લેખ કર્યો છે કે નહીં તેને ધ્યાનમાં લીધા વગર આપેલી નિર્દેશિકાનો ઉપયોગ કરશે. છુપો મોડ ઉપલબ્ધતા. વૈકલ્પિક ભૂલ પૃષ્ઠો સક્ષમ કરો ડિફોલ્ટ શોધ પ્રદાતાના નામનો ઉલ્લેખ કરે છે. જો ખાલી છોડી દેવામાં આવે, તો શોધ URL દ્વારા ઉલ્લેખિત હોસ્ટનું નામ ઉપયોગમાં લેવાશે. નાપસંદ કરેલ બ્રાઉઝર ઇતિહાસ સાચવવાનું અક્ષમ કરો ડેસ્કટૉપ સૂચનાઓ બતાવવા માંગતી સાઇટને દર વખતે પૂછો એક્સ્ટેન્શન્સ તમને દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રોક્સી સર્વરના ઉલ્લેખની મંજૂરી આપે છે અને વપરાશકર્તાઓને પ્રોક્સી સેટિંગ્સ બદલવાથી અટકાવે છે. જો તમે પ્રોક્સી સર્વરનો ક્યારેય ઉપયોગ ન કરવાનું અને હંમેશાં સીધા જ કનેક્ટ થવાનું પસંદ કરો છો, તો બીજા બધા વિકલ્પોને અવગણવામાં આવે છે. જો તમે સિસ્ટમ પ્રોક્સી સેટિંગ્સનો ઉપયોગ કરવાનું અથવા પ્રોક્સી સર્વરની સ્વતઃ શોધ કરવાનું પસંદ કર્યું હોય, તો અન્ય વિકલ્પો અવગણવામાં આવે છે. જો તમે નિયત સર્વર પ્રોક્સી મોડ પસંદ કરો છો, તો તમે 'પ્રોક્સી સર્વરનું સરનામું અથવા URL' અને 'પ્રોક્સી બાયપાસ નિયમોની અલ્પવિરામથી વિભાજિત સૂચિ'માં આગળનાં વિકલ્પો ઉલ્લેખિત કરી શકો છો. જો તમે .pac પ્રોક્સી સ્ક્રિપ્ટ પસંદ કરો છો, તો તમારે 'પ્રોક્સી .pac ફાઇલની URL' માં સ્ક્રિપ્ટ પર URL નો ઉલ્લેખ કરવો પડશે. વિગતવાર ઉદાહરણ માટે, અહીં મુલાકાત લો: જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો આદેશ રેખા દ્વારા ઉલ્લેખિત તમામ પ્રોક્સી-સંબંધિત વિકલ્પોને અવગણશે. સ્વતઃ શોધ પ્રોક્સી સેટિંગ્સ હોમ પેજ ખોલો જો આ નીતિ સક્ષમ છે, તો તે બુકમાર્ક્સને વર્તમાન ડિફૉલ્ટ બ્રાઉઝરથી આયાત કરવાની ફરજ પાડે છે. જો અક્ષમ છે, તો કોઈ બુકમાર્ક્સ આયાત કરવામાં આવતાં નથી. જો તે ગોઠવેલી નથી, તો ડિફૉલ્ટ વર્તણૂંકનો ઉપયોગ કરવામાં આવે છે. જો સક્ષમ છે, તો આ નીતિ આયાત સંવાદને પણ પ્રભાવિત કરે છે. કોઈ પણ સાઇટને છબીઓ બતાવવાની મંજૂરી આપશો નહીં અક્ષમ પ્લગિન્સની સૂચિ URL ની સૂચિ ખોલો ડિફૉલ્ટ કૂકીઝ સેટિંગ ડિફૉલ્ટ શોધ પ્રદાતાના ઉપયોગને સક્ષમ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો જ્યારે વપરાશકર્તા URL ન હોય તેવા ઑમ્નિબૉક્સમાં ટેક્સ્ટ લખે છે, ત્યારે ડિફૉલ્ટ શોધ કરવામાં આવે છે. ડિફૉલ્ટ શોધ નિતિઓની બાકીની સેટિંગ દ્વારા ઉપયોગમા લેવા માટે તમે ડિફૉલ્ટ શોધ પ્રદાતાનો ઉલ્લેખ કરી શકો છો. જો આ ખાલી હોય, તો વપરાશકર્તા ડિફૉલ્ટ પ્રદાતાને પસંદ કરી શકે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો જ્યારે વપરાશકર્તા URL ન હોય તેવા ઑમ્નિબૉક્સમાં ટેક્સટ લખે ત્યારે કોઈ શોધ કરવામાં આવતી નથી. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશાકર્તાઓ માં આ સેટિંગને બદલી અથવા ઓવરરાઇડ કરી શકતા નથી. શીર્ષ પર પાછા વેબસાઇટ્સ JavaScript ચલાવી શકે કે નહીં તે સેટ કરવાની મંજૂરી આપે છે. JavaScript ચલાવવું અથવા તો તમામ વેબસાઇટ્સ માટે મંજૂર કરી શકાય છે અથવા તો તમામ વેબસાઇટ માટે નકારી શકાય છે. નહીં વપરાશકર્તાના ભૌતિક સ્થાનને શોધવાની સાઇટ્સને મંજૂરી આપો માં ડિફૉલ્ટ મુખ પૃષ્ઠ URL ને ગોઠવે છે અને વપરાશકર્તાઓને તેને બદલવાથી અટકાવે છે. તમે અહીં ઉલ્લેખિત કરો છો તે URL પર મુખ પૃષ્ઠ પ્રકાર સેટ કરી શકાય છે અથવા નવું ટૅબ પૃષ્ઠ પર સેટ કરી શકાય છે. નવું ટૅબ પૃષ્ઠ પસંદ કરો છો, તો પછી આ નીતિને અવગણવામાં આવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ તેમના મુખ પૃષ્ઠ URL ને માં બદલી શકતાં નથી, પણ તે હજી પણ તેમના મુખ પૃષ્ઠ તરીકે નવું ટૅબ પૃષ્ઠ પસંદ કરી શકે છે. પ્રોક્સી સેટિંગ્સનો મેન્યુઅલી ઉલ્લેખ કરો સ્થિર ચેનલ વેબસાઇટ્સને છબીઓ પ્રદર્શિત કરવાની મંજૂરી આપવી કે નહીં તે સેટ કરવાની મંજૂરી આપે છે. છબીઓને પ્રદર્શિત કરવું અથવા તો તમામ વેબસાઇટ્સ માટે મંજૂર કરી શકાય છે અથવા તો તમામ વેબસાઇટ્સ માટે નકારી શકાય છે. બ્લેકલિસ્ટમાંથી છોડવા માટેના એક્સ્ટેંશન ID છબીઓ પ્રદર્શિત કરવાની મંજૂરી ન હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. માં એપ્લિકેશન લોકૅલને ગોઠવે છે અને વપરાશકર્તાઓને લોકૅલ બદલવાથી રોકે છે. જો તમે આ સેટિંગ્સને સક્ષમ કરો છો, તો ઉલ્લેખિત લોકૅલનો ઉપયોગ કરે છે. જો તમે ગોઠવેલા લોકૅલ સપોર્ટ નથી કરતા, તો તેને બદલે 'en-US' નો ઉપયોગ કરવામાં આવે છે. જો આ સેટિંગ અક્ષમ કરેલી છે અથવા ગોઠવેલી નથી, તો વપરાશકર્તા-ઉલ્લેખિત પસંદીદા લોકૅલ (જો ગોઠવેલ છે)નો, સિસ્ટમ લોકૅલનો અથવા ફૉલબૅક લોકૅલ 'en-US' નો ઉપયોગ કરે છે. URLs ની સૂચિની ઍક્સેસને મંજૂરી આપો સ્ટાર્ટઅપ પર ક્રિયા JavaScript ચલાવવાની મંજૂરી ન હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. HTTP પ્રમાણીકરણ માટે કઈ GSSAPI લાઇબ્રેરીનો ઉપયોગ કરવો તેનો ઉલ્લેખ કરે છે. તમે ફક્ત લાઇબ્રેરીનું નામ અથવા સંપૂર્ણ પાથ સેટ કરી શકો છો. જો કોઈ સેટિંગ પ્રદાન કરેલી નથી, તો ફરી ડિફૉલ્ટ લાઇબ્રેરી નામનો ઉપયોગ કરવો પડશે. જો આ નીતિ સક્ષમ છે, તો તે સાચવેલા પાસવર્ડ્સને પાછલા ડિફૉલ્ટ બ્રાઉઝરથી આયાત કરવાની ફરજ પાડે છે. જો અક્ષમ છે, તો સાચવેલા પાસવર્ડ્સ આયાત કરવામાં આવતાં નથી. જો તે ગોઠવેલી નથી, તો ડિફૉલ્ટ વર્તણૂંકનો ઉપયોગ કરવામાં આવે છે. જો સક્ષમ છે, તો આ નીતિ આયાત સંવાદને પણ પ્રભાવિત કરે છે. આ નીતિ નાપસંદ થઈ છે, તેના બદલે પ્રોક્સીમોડનો ઉપયોગ કરો. તમને દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રોક્સી સર્વરના ઉલ્લેખની મંજૂરી આપે છે અને વપરાશકર્તાઓને પ્રોક્સી સેટિંગ્સ બદલવાથી અટકાવે છે. જો તમે પ્રોક્સી સર્વરનો ક્યારેય ઉપયોગ ન કરવાનું અને હંમેશાં સીધા જ કનેક્ટ થવાનું પસંદ કરો છો, તો બીજા બધા વિકલ્પોને અવગણવામાં આવે છે. જો તમે સિસ્ટમ પ્રોક્સી સેટિંગ્સનો ઉપયોગ કરવાનું અથવા પ્રોક્સી સર્વરની સ્વતઃ શોધ કરવાનું પસંદ કર્યું હોય, તો બીજા બધા વિકલ્પો અવગણવામાં આવે છે. જો તમે મેન્યુઅલ પ્રોક્સી સેટિંગ્સ પસંદ કરો છો, તો તમે 'પ્રોક્સી સર્વરનું સરનામું અથવા URL', 'પ્રોક્સી .pac ફાઇલની URL' અને 'પ્રોક્સી બાયપાસ નિયમોની અલ્પવિરામથી વિભાજિત સૂચિ'માં આગળનાં વિકલ્પો ઉલ્લેખિત કરી શકો છો. વિગતવાર ઉદાહરણ માટે, અહીં મુલાકાત લો: જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો આદેશ રેખા દ્વારા ઉલ્લેખિત તમામ પ્રોક્સી-સંબંધિત વિકલ્પોને અવગણશે. તૃતીય પક્ષની કૂકીઝ અવરોધિત કરે છે. આ સેટિંગને સક્ષમ કરવાથી બ્રાઉઝરનાં સરનામાં બારમાં હોય તે ડોમેન તરફથી ન હોય તેવા વેબ પૃષ્ઠ ઘટકો દ્વારા સેટ કરવામાં આવતી કૂકીઝને અટકાવે છે. આ સેટિંગને અક્ષમ કરવું બ્રાઉઝરનાં સરનામાં બારમાં હોય તે ડોમેન તરફથી ન હોય તેવા વેબ પૃષ્ઠ ઘટકોને કૂકીઝ સેટ કરવાની મંજૂરી આપે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલતા અટકાવે છે. ડિફૉલ્ટ પ્લગિન્સ સેટિંગ Microsoft Windows XP SP2 અથવા તે પછીનું અહીં આપેલી હોસ્ટ્સની સૂચિ માટે કોઈપણ પ્રોક્સીને બાયપાસ કરશે. આ નીતિ ફક્ત ત્યારે જ અસર કરે છે જો તમે 'પ્રોક્સી સર્વર સેટિંગ્સનો ઉલ્લેખ કેવી રીતે કરવો' પર મેન્યુઅલ પ્રોક્સી સેટિંગ્સ પસંદ કર્યું હોય. વધુ વિગતવાર ઉદાહરણો માટે, આની મુલાકાત લો: દેવ ચેનલ (અસ્થિર હોઈ શકે) પ્રોક્સી બાયપાસ નિયમો વપરાશકર્તા ડેટા નિર્દેશિકા સેટ કરો ફરજિયાત છૂપો મોડ. તે નિર્દેશિકાને ગોઠવે છે જેનો ઉપયોગ દ્વારા ડિસ્ક પર કેશ્ડ ફાઇલો સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાશે. જો તમે આ નીતિઓને સેટ કરો છો, તો વપરાશકર્તાએ'--disk-cache-dir' ધ્વજનો ઉલ્લેખ કર્યો છે કે નહીં તેને ધ્યાનમાં લીધા વગર આપેલી નિર્દેશિકાનો ઉપયોગ કરશે. જો તમે આ સેટિંગને સાચા પર સેટ કરો છો, તો માં ગુમ પ્લગિન્સની સ્વયંચાલિત શોધ અને ઇન્સ્ટોલેશન અક્ષમ થશે. અને મશીન સાથે કનેક્ટેડ લેગસી પ્રિંટર્સ વચ્ચે પ્રોક્સી તરીકે કાર્ય કરવા ને સક્ષમ કરે છે. જો આ સેટિંગ સક્ષમ હોય, તો વપરાશકર્તાઓ તેમના Google એકાઉન્ટથી પ્રમાણીકરણ દ્વારા મેઘ મુદ્રણ પ્રોક્સીને સક્ષમ કરી શકે છે. જો આ સેટિંગ અક્ષમ હોય, તો વપરાશકર્તા પ્રોક્સીને સક્ષમ કરી શકતા નથી, અને મશીન તેના પ્રિંટર્સને થી શેર કરવાની મંજૂરી આપશે નહીં. માં નેટવર્ક અનુમાનોને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી અટકાવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ માં આ સેટિંગને બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી. 3D ગ્રાફિક્સ API માટે સપોર્ટને અક્ષમ કરો તમને url દાખલાઓની એક સૂચિનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે જે સાઇટ્સનો ઉલ્લેખ કરે છે, જેના માટે એ આપમેળે ક્લાયંટ પ્રમાણપત્રો પસંદ કરવા જોઈએ, જો સાઇટ કોઈ પ્રમાણપત્રની વિનંતી કરે છે તો. આ નીતિઓની સૂચી છે જે અનુસરે છે. તમારે આ સેટિંગ્સને હાથથી બદલવાની જરૂર નથી! તમે થી ઉપયોગમાં સરળ એવા નમૂનાઓને ડાઉનલોડ કરી શકો છો. સપોર્ટેડ નીતિઓની સૂચિ ક્રોમિયમ અને Google Chrome માટે સમાન છે, પરંતુ તેમને Windows રજીસ્ટ્રી સ્થાનો અલગ અલગ છે. ક્રોમિયમ નીતિઓ માટે તે થી અને Google Chrome નીતિઓ માટે થી શરૂ થાય છે. પસંદગીઓ રીમોટ ઍક્સેસ ક્લાયન્ટથી ફાયરવૉલ ટ્રાવર્સલને સક્ષમ કરો પ્રમાણીકરણ સર્વર વ્હાઇટલિસ્ટ આ સાઇટ્સમાં પૉપઅપ્સને મંજૂરી આપો છૂપા મોડને સક્ષમ કરો ને તે પ્લગઇન્સ ચલાવવાની મંજૂરી આપે છે જેને અધિકૃતતાની આવશ્યકતા હોય. જો તમે આ સેટિંગ સક્ષમ કરી હોય, તો જૂના ન થયા હોય તેવા પ્લગઇન્સ હંમેશા ચાલશે. જો આ સેટિંગ અક્ષમ હોય અથવા સેટ ન હોય, તો અધિકૃતતાની જરૂર હોય તેવા પ્લગઇન્સ ચલાવવા માટે વપરાશકર્તાની મંજૂરી લેવાશે. આ પ્લગઇન્સ તે છે જે સુરક્ષા સાથે બાંધછોડ કરી શકે છે. પ્રોક્સી બાયપાસ-નિયમોની અલ્પવિરામ-વિભાજીત સૂચિ અધિકૃતતાની જરૂર હોય તેવા પ્લગઇન્સને હંમેશા ચલાવે છે હોમ પેજ આના પર ડેલિગેટ કરી શકે તેવા સર્વર્સ. વર્ણન કોઈ પણ સાઇટને સ્થાનિક ડેટા સેટ કરવાની મંજૂરી આપશો નહીં તૃતીય પક્ષની કૂકીઝને અવરોધિત કરે છે તમને દ્વારા ઉપયોગમાં લેવાયેલા પ્રોક્સી સર્વરનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે અને વપરાશકર્તાને પ્રોક્સી સેટિંગ્સ બદલવાથી રોકે છે. જો તમે ક્યારેય પ્રોક્સી સર્વરનો ઉપયોગ ન કરવો અને હંમેશાં સીધા જ કનેક્ટ કરવું પસંદ કરો છો, તો બધા અન્ય વિકલ્પ અવગણવામાં આવે છે. જો તમે પ્રોક્સી સર્વરને આપમેળે શોધો પસંદ કરો છો, તો બધા અન્ય વિકલ્પ અવગણવામાં આવે છે. વિગતવાર ઉદાહરણો માટે, આની મુલાકાત લો: જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો આદેશ પંક્તિથી ઉલ્લેખિત બધા પ્રોક્સી-સંબંધિત વિકલ્પોને અવગણે છે. શોધ પ્રદાતા દ્વારા સપોર્ટેડ અક્ષર એન્કોડિંગ્સનો ઉલ્લેખ કરે છે. એન્કોડિંગ્સ એ કોડ પૃષ્ઠ નામ છે જેમ કે UTF-8, GB2312, અને ISO-8859-1. તેનો આપેલ ક્રમમાં પ્રયાસ થાય છે. ડિફૉલ્ટ UTF-8 હોય છે. આ નીતિ "હું મારું બ્રાઉઝર બંધ કરું ત્યારે કૂકીઝ અને અન્ય સાઇટ ડેટા સાફ કરો" સામગ્રી સેટિંગ્સ વિકલ્પ માટેનું ઓવરરાઇડ છે. જ્યારે સાચા પર સેટ હોય ત્યારે તે શટ ડાઉન થવા પર બ્રાઉઝરમાંથી સ્થાનિક રીતે સ્ટોર થયેલો તમામ ડેટા કાઢી નાખશે. ટૂલબાર પર હોમ બટન બતાવો એક્સ્ટેંશન સ્થાપના બ્લેકલિસ્ટને ગોઠવે છે હોમપેજ તરીકે નવી ટેબ પૃષ્ઠનો ઉપયોગ કરો વપરાશકર્તા પાસવર્ડ મેનેજરમાં પાસવર્ડ્સને સ્પષ્ટ ટેક્સ્ટમાં બતાવી શકે છે કે નહીં તે નિયંત્રિત કરે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો પાસવર્ડ મેનેજર, પાસવર્ડ મેનેજર વિંડોમાં સ્ટોર કરેલા પાસવર્ડ્સને સ્પષ્ટ ટેક્સ્ટમાં બતાવવાની મંજૂરી આપતું નથી. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો અથવા ગોઠવતા નથી, તો વપરાશકર્તાઓ પાસવર્ડ મેનેજરમાં સ્પષ્ટ ટેક્સ્ટમાં તેમના પાસવર્ડ્સ જોઈ શકે છે. સામગ્રી સેટિંગ્સથી તમે વિશિષ્ટ પ્રકારની સામગ્રીઓ (ઉદાહરણ તરીકે, કૂકીઝ, છબીઓ અથવા JavaScript) ને કેવી રીતે હેન્ડલ કરવી તેનો ઉલ્લેખ કરી શકો છો. સપોર્ટેડ વિશેષતાઓ: GSSAPI લાઇબ્રેરી નામ તમને વેબસાઇટસને સ્થાનિક ડેટા સેટ કરવાની મંજૂરી આપવી કે નહીં તે સેટ કરવાની મંજૂરી આપે છે. સ્થાનિક ડેટાને સેટ કરવાની મંજૂરી બધી વેબસાઇટ્સ માટે હોય છે અથવા બધી વેબસાઇટ્સ માટે નિષેધ હોય છે. સ્ટાર્ટઅપ પર ખોલવા માટે URL Windows રજિસ્ટ્રિ સ્થાન: તમે અહીં કોઈ પ્રોક્સી .pac ફાઇલ પર URL નો ઉલ્લેખ કરી શકો છો. તમે 'પ્રોક્સી સર્વર સેટિંગ્સનો ઉલ્લેખ કેવી રીતે કરવો તે પસંદ કરો' મેન્યૂઅલ પ્રોક્સી સેટિંગ્સનું ચયન કર્યું હોય ફક્ત ત્યારે જ આ નીતિ પ્રભાવી થાય છે. વિગતવાર ઉદાહરણો માટે, આની મુલાકાત લો: આ સાઇટ્સ પર કૂકીઝને અવરોધિત કરો Cross-origin HTTP Basic Auth સંકેત શટડાઉન કરવા પર બ્રાઉઝર પરનો સાઇટ ડેટા સાફ કરો સમેકિત પ્રમાણીકરણ માટે કયા સર્વર્સને વ્હાઇટલિસ્ટ કરવા જોઈએ તે ઉલ્લેખિત કરે છે. સમેકિત પ્રમાણીકરણ માત્ર ત્યારે જ સક્ષમ થાય છે જ્યારે ને કોઈ પ્રોક્સી અથવા આ મંજૂરી સૂચિમાં છે એવા સર્વરથી પ્રમાણીકરણ પડકાર મળે છે. અલ્પવિરામથી અનેક સર્વર નામોને છૂટા પાડો. વાઇલ્ડકાર્ડ્સ (*) ને મંજૂરી છે. ને નીચે આપેલા સામગ્રી પ્રકારોને વ્યવસ્થિત કરવાની મંજૂરી આપો. સ્ટાર્ટઅપ પર લોડ થયેલા પૃષ્ઠોને ગોઠવવાની તમને મંજૂરી આપે છે. સૂચિ 'સ્ટાર્ટઅપ પર ખોલવા માટેના URLs' ની સામગ્રીને અવગણવામાં આવે છે જ્યાં સુધી તમે 'સ્ટાર્ટઅપ પર ક્રિયા'' માં "URLs ની સૂચિ ખોલો" ને પસંદ કરતા નથી. પહેલા ચલાવવા પર ડિફૉલ્ટ બ્રાઉઝરથી બુકમાર્ક્સને આયાત કરો JavaScript ચલાવવાની મંજૂરીવાળી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. વપરાશકર્તા ડેટા નિર્દેશિકા સેટ કરો ડિફૉલ્ટ શોધ પ્રદાતા કીવર્ડ તમે અહીં પ્રોક્સી સર્વરના URL નો ઉલ્લેખ કરી શકો છો. આ નીતિ ફક્ત ત્યારે જ અસર કરે છે જો તમે 'પ્રોક્સી સર્વર સેટિંગ્સનો ઉલ્લેખ કેવી રીતે કરવો' પર મેન્યુઅલ પ્રોક્સી સેટિંગ્સ પસંદ કર્યું હોય. વધુ વિકલ્પો અને વિગતવાર ઉદાહરણો માટે, આની મુલાકાત લો: અનુવાદને સક્ષમ કરો ડિફૉલ્ટ શોધ કરતી વખતે વપરાયેલા શોધ એન્જિનના URL નો ઉલ્લેખ કરે છે. URL માં '' સ્ટ્રિંગ શામેલ હોવી જોઈએ કે જેને વપરાશકર્તા દ્વારા શોધવામાં આવી રહેલા શબ્દોથી બદલવામાં આવશે. જ્યારે પણ કોઈ સાઇટ, વપરાશકર્તાના ભૌતિક સ્થાનને ટ્રૅક કરવા ઇચ્છે ત્યારે પૂછો કોઈ પણ સાઇટને JavaScript ચલાવવાની મંજૂરી આપશો નહીં સાઇટ્સને ડેસ્કટૉપ સૂચનાઓ બતાવવાની મંજૂરી આપો છાપવાનું સક્ષમ કરો ડિફૉલ્ટ શોધ પ્રદાતા આયકન ની સલામત બ્રાઉઝિંગ સુવિધાને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલતા અટકાવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો સલામત બ્રાઉઝિંગ હંમેશા સક્રિય રહે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો સલામત બ્રાઉઝિંગ ક્યારેય સક્રિય થતી નથી. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને માં બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી. નીતિનું નામ બુકમાર્ક સંપાદનને સક્ષમ અથવા અક્ષમ કરે છે કૂકીઝ સેટ કરવાની મંજૂરીવાળી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. ના ઑમ્નિબૉક્સમાં શોધ સૂચનોને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલતા અટકાવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો શોધ સૂચનોનો ઉપયોગ થાય છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો શોધ સૂચનોનો ઉપયોગ ક્યારેય થતો નથી. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને માં બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી. માં છાપવાનું સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી અટકાવે છે. જો આ સેટિંગ સક્ષમ છે અથવા ગોઠવેલી નથી, તો વપરાશકર્તાઓ છાપી શકે છે. જો આ સેટિંગ અક્ષમ છે, તો વપરાશકર્તાઓ માંથી છાપી શકતા નથી. સાધન મેનૂ, એક્સ્ટેંશન્સ, JavaScript એપ્લિકેશન વગેરેમાં છાપકામ અક્ષમ થાય છે. જો કે પ્લગિન્સથી હજી પણ છાપવું શક્ય છે જે છાપકામ વખતે થી બાયપાસ થતી હોય. ઉદાહરણ તરીકે અમુક Flash એપ્લિકેશન્સમાં તેમના સંદર્ભ મેનૂમાં છાપકામ વિકલ્પ હોય છે, અને તે અક્ષમ થશે નહીં. ડિફૉલ્ટ શોધ પ્રદાતાને ગોઠવે છે. તમે તે ડિફૉલ્ટ શોધ પ્રદાતાનો ઉલ્લેખ કરી શકો છો કે વપરાશકર્તા જેનો ઉપયોગ ડિફૉલ્ટ શોધને અક્ષમ કરવા માટે કરશે. પ્રોક્સી સર્વર પર એક સાથે કનેક્શંસની મહત્તમ સંખ્યાનો ઉલ્લેખ કરે છે. કેટલાક પ્રોક્સી સર્વર ગ્રાહક દીઠ સમવર્તી કનેક્શંસની વધુ સંખ્યાને હેન્ડલ કરી શકતાં નથી અને નીતિને ઓછા મૂલ્ય પર સેટ કરીને આને હલ કરી શકાય છે. આ નીતિનું મૂલ્ય 100 કરતા ઓછું અને 6 કરતા વધારે હોવું જોઈએ અને ડિફૉલ્ટ મૂલ્ય 32 છે. કેટલીક વેબ એપ્લિકેશંસ હેંગિંગ GET સાથે ઘણા કનેક્શંસનો ઉપયોગ કરવા માટે જાણીતી છે તેથી જો આવી ઘણી વધારે વેબ એપ્લિકેશંસ ખુલ્લી હોય, તો 32 ની નીચે જવા પર બ્રાઉઝર નેટવર્કિગ હેંગ્સમાં વધારો થઈ શકે છે. ડિફૉલ્ટથી નીચે જવું તમારા પોતાના જોખમે રહેશે. સપોર્ટેડ પ્રમાણીકરણ યોજનાઓ ડિફૉલ્ટ શોધ પ્રદાતાને સક્ષમ કરો ડિફોલ્ટ સૂચના સેટિંગ જો આ નીતિ સક્ષમ છે, તો તે શોધ એન્જિનોને વર્તમાન ડિફૉલ્ટ બ્રાઉઝરથી આયાત કરવાની ફરજ પાડે છે. જો અક્ષમ છે, તો ડિફૉલ્ટ શોધ એન્જિન આયાત કરવામાં આવતું નથી. જો તે ગોઠવેલી નથી, તો ડિફૉલ્ટ વર્તણૂંકનો ઉપયોગ કરવામાં આવે છે. જો સક્ષમ છે, તો આ નીતિ આયાત સંવાદને પણ પ્રભાવિત કરે છે. માં ડિફૉલ્ટ બ્રાઉઝર તપાસ ગોઠવે છે અને વપરાશકર્તાઓને તે બદલતા અટકાવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો સ્ટાર્ટઅપ હંમેશાં તપાસ કરે છે, કે તે ડિફૉલ્ટ બ્રાઉઝર છે અને જો શક્ય હોય તો આપમેળે નોંધણી કરે છે. જો આ સેટિંગ અક્ષમ હોય, તો ક્યારેય તપાસ કરશે નહીં કે તે ડિફૉલ્ટ બ્રાઉઝર છે કે નહીં અને આ વિકલ્પની સેટિંગ માટે વપરાશકર્તા નિયંત્રણને અક્ષમ કરશે. જો સેટિંગ સેટ થયેલી ન હોય, તો વપરાશકર્તાઓને તે ડિફૉલ્ટ બ્રાઉઝર છે કે નહીં તે અને જ્યારે તે ન હોય ત્યારે વપરાશકર્તા સૂચનો બતાવવા જોઈએ કે નહીં તે નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. હોસ્ટ બ્રાઉઝરમાં હંમેશા નીચેના URL દાખલાઓ રાખો URLs ની સૂચિની ઍક્સેસને અવરોધિત કરો ડિફોલ્ટ પૉપઅપ્સ સેટિંગ કોઈ પણ સાઇટને પોપઅપ્સ ડેસ્કટૉપ સૂચનાઓ બતાવવાની મંજૂરી આપશો નહીં એકીકૃત HTTP પ્રમાણીકરણથી સંબંધિત નીતિઓ. આ નીતિ જૂની છે. કૃપા કરીને તેના બદલે છુપા મોડ ઉપલબ્ધતાનો ઉપયોગ કરો. માં છુપા મોડને સક્ષમ કરે છે. જો આ સેટિંગ સક્ષમ છે અથવા ગોઠવેલી નથી, તો વપરાશકર્તાઓ છુપા મોડમાં વેબ પૃષ્ઠો ખોલી શકે છે. જો આ સેટિંગ અક્ષમ છે, તો વપરાશકર્તાઓ છુપા મોડમાં વેબ પૃષ્ઠો ખોલી શકતાં નથી. વેબસાઇટ્સને ડેસ્કટૉપ સૂચના પ્રદર્શિત કરવાની મંજૂરી હોય કે નહીં તે તમને સેટ કરવા દે છે. ડેસ્કટૉપ સૂચનાઓ પ્રદર્શિત કરવાની ડિફૉલ્ટરૂપે મંજૂરી હોઈ શકે છે, ડિફૉલ્ટરૂપે નિષેધ હોઈ શકે છે અથવા વેબસાઇટ ડેસ્કટૉપ સૂચનાઓ બતાવવા માંગે ત્યારે દર વખતે વપરાશકર્તાને પૂછી શકાય છે. ડિસ્ક કેશ નિર્દેશિકા સેટ કરો જ્યાં ઉપકરણ મેનેજમેંટ સેવાને વપરાશકર્તા નીતિ માહિતી માટે પૂછાય છે ત્યાં અવધિનો ઉલ્લેખ મિલિસેકંડમાં કરે છે. આ નીતિની સેટિંગ 3 કલાકના ડિફૉલ્ટ મૂલ્યને ઓવરરાઇડ કરે છે. આ નીતિ માટેના માન્ય મૂલ્યો 1800000 (30 મિનિટ) થી 86400000 (1 દિવસ) સુધીની શ્રેણીમાં છે. આ શ્રેણીમાં ન હોય તેવા મૂલ્યો તેની અનુક્રમે આવતી સીમાથી જોડાઈ જશે. જનરેટ કરેલું Kerberos SPN એ કૅનોનિકલ DNS નામના અથવા મૂળ નામના આધારે દાખલ કરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો CNAME લૂકઅપ છૂટી જશે અને સર્વર નામનો ઉપયોગ દાખલ કર્યા તરીકે થશે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો CNAME લૂકઅપ દ્વારા સર્વરનું કૅનોનિકલ નામ નિર્ધારિત થશે. સૂચિબદ્ધ URLs ની ઍક્સેસને અવરોધિત કરે છે. આ નીતિ વપરાશકર્તાને બ્લેકલિસ્ટ કરેલા URL થી વેબ પૃષ્ઠોને લોડ થવાથી અટકાવે છે. URL નું 'scheme://host:port/path' ફોર્મેટ હોય છે. વૈકલ્પિક સ્કીમ http, https અથવા ftp હોઈ શકે છે. ફક્ત આ સ્કીમ જ અવરોધિત કરવામાં આવશે; જો કોઈ ઉલ્લેખિત કરી નથી, તો બધી સ્કીમ્સ અવરોધિત કરવામાં આવે છે. હોસ્ટ એ હોસ્ટનામ અથવા IP સરનામું હોઈ શકે છે. હોસ્ટનામના સબડોમેન્સ પણ અવરોધિત કરવામાં આવશે. સબડોમેન્સને અવરોધિત થતાં અટકાવવા માટે, હોસ્ટનામની પહેલાં '.' શામેલ કરો. વિશેષ હોસ્ટનામ '*' બધા ડોમેન્સને અવરોધિત કરશે. વૈકલ્પિક પોર્ટ એ 1 થી લઈને 65535 સુધીની માન્ય પોર્ટ સંખ્યા છે. જો કોઈ ઉલ્લેખિત કર્યું નથી, તો બધા પોર્ટ્સ અવરોધિત કરવામાં આવે છે. જો વૈકલ્પિક પાથ ઉલ્લેખિત કર્યો નથી, તો ફક્ત તે ઉપસર્ગવાળા પાથ જ અવરોધિત કરવામાં આવશે. અપવાદોને URL વ્હાઇટલિસ્ટ નીતિમાં નિર્ધારિત કરી શકાય છે. આ નીતિઓ 100 એન્ટ્રીઓ પૂરતી મર્યાદિત છે; પછીની એન્ટ્રીઓને અવગણવામાં આવશે. પ્રોક્સી સર્વર બધી સાઇટ્સને પૉપ-અપ્સ બતાવવાની મંજૂરી આપો તમામ પ્લગિન્સ અવરોધિત કરો આ સાઇટ્સ પર પોપ-અપ્સને અવરોધિત કરો ઝટપટ સક્ષમ કરો જૂના પલ્ગઇંસને ચલાવવાની મંજૂરી આપે છે 3D ગ્રાફિક્સ APIs માટેના સપોર્ટને અક્ષમ કરે છે. આ સેટિંગને સક્ષમ કરવા પર વેબ પૃષ્ઠોને ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (જીપીયુ) ઍક્સેસ કરવાથી રોકે છે. ખાસ કરીને, વેબ પૃષ્ઠોને WebGL API ઍક્સેસ કરી શકતા નથી અને પ્લગિન્સ Pepper 3D API નો ઉપયોગ કરી શકતા નથી. આ સેટિંગને અક્ષમ કરવા પર આંશિક રૂપે વેબ પૃષ્ઠોને WebGL API ઉપયોગ કરવાની અને પ્લગિન્સને Pepper 3D API નો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. બ્રાઉઝરની ડિફૉલ્ટ સેટિંગ્સને હજી પણ આ APIs નો ઉપયોગ કરવા માટે પાસ થવા આદેશ પંક્તિ દલીલોની જરૂર છે. બધી વેબસાઇટને સ્થાનિક ડેટા સેટ કરવાની મંજૂરી આપે છે. તમને તે url ના દાખલાઓની સૂચિ સેટ કરવા દે છે કે જે ફક્ત કૂકીઝ સત્રને સેટ કરવાની મંજૂરીવાળી સાઇટ્સનો ઉલ્લેખ કરે છે. ડિફોલ્ટ શોધ પ્રદાતા શોધ URL URL પ્રોટોકોલ યોજનાઓને અક્ષમ કરો છેલ્લે ખોલેલા URL ને ફરીથી ખોલો શોધ સૂચનો પ્રદાન કરવા માટે વપરાયેલા શોધ એન્જિનના URL નો ઉલ્લેખ કરે છે. URL માં તે '' સ્ટ્રિંગ શામેલ હોવી જોઈએ કે જેને ક્વેરી વખતે વપરાશકર્તાએ અગાઉ દાખલ કરેલા પાઠ સાથે બદલવામાં આવશે. વૈકલ્પિક. ડિફોલ્ટ શોધ પ્રદાતા ત્વરિત URL જો આ નીતિ સક્ષમ છે, તો તે હોમ પેજને વર્તમાન ડિફૉલ્ટ બ્રાઉઝરથી આયાત કરવાની ફરજ પાડે છે. જો અક્ષમ છે, તો હોમ પેજ આયાત કરવામાં આવતું નથી. જો તે ગોઠવેલી નથી, તો ડિફૉલ્ટ વર્તણૂંકનો ઉપયોગ કરવામાં આવે છે. આના પર સપોર્ટેડ: ની ઝટપટ સુવિધાને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલતા અટકાવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો ઝટપટ સક્ષમ થશે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો ઝટપટ અક્ષમ થશે. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી. ડિફૉલ્ટ શોધ પ્રદાતા એન્કોડિંગ્સ તે પ્લગિન્સની સૂચિનો ઉલ્લેખ કરે છે કે જે માં સક્ષમ અને વપરાશકર્તાને આ સેટિંગ બદલવાથી રોકે છે. વાઇલ્ડકાર્ડ અક્ષર '*' અને '?' નો ઉપયોગ ઇચ્છાધીન અક્ષરોના અનુક્રમનો મેળ કરવા માટે કરી શકાય છે. '*', કોઈ ઇચ્છાધીન અક્ષરોની સંખ્યાથી મેળ ખાય છે જ્યારે '?' એક વૈકલ્પિક એકલ અક્ષર એટલે કે શૂન્ય અથવા એક અક્ષરથી મેળ ખાય છે, ને ઉલ્લેખિત કરે છે. '\' એ એસ્કેપ અક્ષર છે, તેથી વાસ્તવિક '*', '?', અથવા '\' અક્ષરથી મેળ કરવા માટે, તમે તેની આગળ '\' મૂકી શકો છો. જો તે ઇન્સ્ટોલ કરેલું હોય, તો માં પ્લગિન્સની ઉલ્લેખિત સૂચિનો હંમેશાં ઉપયોગ કરવામાં આવે છે. 'આ વિશે:પ્લગિન્સ' માં પ્લગિન્સ સક્ષમ તરીકે માર્ક કરવામાં આવે છે અને વપરાશકર્તા તેમને અક્ષમ કરી શકતાં નથી. નોંધો કે આ નીતિ DisabledPlugins અને DisabledPluginsExceptions દ્વારા ઓવરરાઇડ કરી શકાય છે. નેટવર્ક અનુમાનો સક્ષમ કરો વર્ણન: તે નિર્દેશિકાને ગોઠવે છે જેનો ઉપયોગ દ્વારા ફાઇલો ડાઉનોલોડ કરવા માટે થશે. જો તમે આ નીતિને સેટ કરો છો, તો વપરાશકર્તાએ કોઈ એકનો ઉલ્લેખ કર્યો છે કે નહીં અથવા દરેક વખતે ડાઉનલોડ સ્થાન માટે પૂછવા ધ્વજનો ઉલ્લેખ કર્યો છે કે નહીં તેને ધ્યાનમાં લીધા વગર આપેલી નિર્દેશિકાનો ઉપયોગ કરશે. પૉપઅપ્સ ખોલવાની મંજૂરીવાળી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની તમને એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. માટેનું ડિફૉલ્ટ HTML રેંડરર અક્ષમ પ્લગિન્સની સૂચિમાંથી અપવાદોની સૂચિ ડાઉનલોડ નિર્દેશિકા સેટ કરો જ્યારે સાચા પર સેટ હોય, ત્યારે Chrome વેબ દુકાન એપ્લિકેશનનાં પ્રમોશન્સ નવા ટૅબ પૃષ્ઠ પર દેખાશે નહીં. સક્ષમ પ્લગિન્સની સૂચિનો ઉલ્લેખ કરો પહેલા ચલાવવા પર ડિફૉલ્ટ બ્રાઉઝરથી સાચવેલા પાસવર્ડ્સને આયાત કરો માં બ્રાઉઝર ઇતિહાસ સાચવવાનું અક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી રોકે છે. જો આ સેટિંગ સક્ષમ છે, તો બ્રાઉઝિંગ ઇતિહાસ સચવાયેલો નથી. જો આ સેટિંગ અક્ષમ છે અને ગોઠવેલી નથી, બ્રાઉઝિંગ ઇતિહાસ સચવાયેલો છે. બધી સાઇટ્સને JavaScript ચલાવવા દો Google સાથે ડેટાનું સમન્વયન અક્ષમ કરો સામગ્રી સેટિંગ્સ પ્લગિન્સ ચલાવવાની મંજૂરીવાળી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url નમૂનાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. ના ટૂલબાર પર હોમ બટન બતાવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો હોમ બટન હંમેશાં બતાવવામાં આવે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો હોમ બટન ક્યારે પણ બતાવામાં આવશે નહીં. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ માં તે સેટિંગને બદલી અથવા ઓવરરાઇડ કરી શકતા નથી. માં હંમેશાં નીચે આપેલા URL દાખલા પ્રસ્તુત કરો પ્લગિન્સ ચલાવવાની મંજૂરી ન હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. એક્સ્ટેંશન સ્થાપના વ્હાઇટલિસ્ટને ગોઠવે છે પ્રોક્સી સર્વર સેટિંગનો ઉલ્લેખ કેવી રીતે કરવો તે પસંદ કરો સિસ્ટમ પ્રોક્સી સેટિંગનો ઉપયોગ કરો JavaScript સક્ષમ કરો બધી સાઇટ્સને આપમેળે પ્લગિન્સ ચલાવવાની મંજૂરી આપો પ્લગઇન ફાઇન્ડર અક્ષમ હોવું જોઈએ કે નહીં તેનો ઉલ્લેખ કરો વેબસાઇટ્સને પોપ-અપ્સ બતાવવાની મંજૂરી આપવી કે નહીં તે સેટ કરવાની તમને મંજૂરી આપે છે. પોપ-અપ્સ બતાવવું અથવા તો તમામ વેબસાઇટ્સ માટે મંજૂર કરી શકાય છે અથવા તો તમામ વેબસાઇટ માટે નકારી શકાય છે. છુપો મોડ ઉપલબ્ધ છે. ડિફૉલ્ટ શોધ પ્રદાતા નામ વપરાશકર્તા નીતિ માટે રેટ તાજો કરો Kerberos ડેલિગેશન સર્વર વ્હાઇટલિસ્ટ કઈ HTTP પ્રમાણીકરણ યોજનાઓ દ્વારા સપોર્ટેડ છે તેનો ઉલ્લેખ કરે છે. 'basic', 'digest', 'ntlm' અને 'negotiate' અંભવિત મૂલ્યો છે. બહુવિધ મૂલ્યોને અલ્પવિરામથી વિભાજીત કરો. વિકાસકર્તા સાધનો અને JavaScript કંસોલને અક્ષમ કરે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વિકાસકર્તા સાધનો ઍક્સેસ કરી શકાતાં નથી અને વેબ-સાઇટ તત્વોનું વધુ કોઈ નિરીક્ષણ કરી શકાતું નથી. વિકાસકર્તા સાધનો અને JavaScript કંસોલને ખોલવા માટે કોઈપણ કીબોર્ડ શૉર્ટકટ્સ અને કોઈપણ મેનૂ અથવા સંદર્ભ એન્ટ્રીઝ અક્ષમ થઈ જશે. માં સૂચિબદ્ધ પ્રોટોકોલ યોજનાઓને અક્ષમ કરે છે. આ સૂચિમાંથી કોઈ યોજનાનો ઉપયોગ કરતા URL લોડ થશે નહીં અને અહીં નેવિગેટ થઈ શકશે નહીં. રીમોટ ક્લાયન્ટથી કનેક્ટ કરતી વખતે STUN ના ઉપયોગોને સક્ષમ કરે છે અને સર્વર્સ પર પ્રસારિત કરે છે. જો આ સેટિંગ સક્ષમ છે, તો પછી આ મશીન રીમોટ હોસ્ટ મશીનોને શોધીને તેનાથી કનેક્ટ કરી શકે છે પછી ભલેને તે ફાયરવૉલ દ્વારા અલગ પાડેલા હોય. જો આ સેટિંગ અક્ષમ છે અને ફાયરવૉલ દ્વારા બહાર જતાં UDP કનેક્શંસને ફિલ્ટર કરવામાં આવે, તો પછી આ મશીન ફક્ત સ્થાનિક નેટવર્કમાંના મશીનોને હોસ્ટ કરવા માટે જ કનેક્ટ કરી શકે છે. SPDY પ્રોટોકોલને અક્ષમ કરો અક્ષમ કરેલા પ્લગઇંસની સૂચિનો ઉલ્લેખ કરો વેબસાઇટ્સને વપરાશકર્તાઓના ભૌતિક સ્થાનને ટ્રૅક કરવાની મંજૂરી હોય કે નહીં તે તમને સેટ કરવા દે છે. વપરાશકર્તાઓના ભૌતિક સ્થાનને ટ્રૅક કરવા પર ડિફૉલ્ટરૂપે મંજૂરી હોઈ શકે છે, ડિફૉલ્ટરૂપે નિષેધ હોઈ શકે છે અથવા વેબસાઇટ ભૌતિક સ્થાનની વિનંતિ કરે છે ત્યારે દર વખતે વપરાશકર્તાને પૂછી શકાય છે. URL દાખલાઓની સૂચિને ગોઠવે છે જે હંમેશા દ્વારા પ્રસ્તુત કરાયેલી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે નમૂના જુઓ http://www.chromium.org/developers/how-tos/chrome-frame-getting-started. ઉપયોગ અને ક્રેશ-સંબંધિત ડેટાની રિપોર્ટિંગને સક્ષમ કરે છે આ સાઇટ્સ પર છબીઓને મંજૂરી આપો પૉપઅપ્સ ખોલવાની મંજૂરી ન આપેલી સાઇટ્સનો ઉલ્લેખ કરતા url દાખલાની એક સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે. રિલીઝ ચેનલનો ઉલ્લેખ કરે છે કે આ ઉપકરણ આ માટે અવરોધિત કરેલું હોવું જોઈએ. આ નીતિ એક ચાલી રહેલું કાર્ય છે; હાલમાં, વપરાશકર્તા હજી પણ રિલીઝ ચેનલમાં ફેરફાર કરી શકે છે પછી ભલે નીતિ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. .pac પ્રોક્સી સ્ક્રિપ્ટનો ઉપયોગ કરો સંસ્કરણ સુધી શોધ સૂચનો સક્ષમ કરો ઉપકરણ નીતિ માટે રેટ તાજો કરો બુકમાર્ક બાર સક્ષમ કરો જ્યારે ઇન્સ્ટોલ કરેલું હોય ત્યારે, ડિફૉલ્ટ HTML રેંડરરને ગોઠવવાની મંજૂરી આપે છે. ડિફૉલ્ટ સેટિંગ હોસ્ટ બ્રાઉઝરને રેંડરિંગ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તમે આને વૈકલ્પિક રીતે ઓવરરાઇડ કરી શકો છો અને ડિફૉલ્ટથી રેંડરર HTML પૃષ્ઠો લઈ શકો છો. જ્યારે ઇન્સ્ટોલ કરેલું હોય ત્યારે, ડિફૉલ્ટ HTML રેંડરરને ગોઠવવાની મંજૂરી આપે છે. ડિફૉલ્ટ સેટિંગ હોસ્ટ બ્રાઉઝરને રેંડરિંગ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તમે આને વૈકલ્પિક રીતે ઓવરરાઇડ કરી શકો છો અને ડિફૉલ્ટથી રેંડરર HTML પૃષ્ઠો લઈ શકો છો. એપ્લિકેશન પ્રમોશનને નવા ટૅબ પૃષ્ઠ પર દેખાવાથી અટકાવો URL દાખલાની તે સૂચિ અનુકૂલિત કરે છે જે હોસ્ટ બ્રાઉઝર દ્વારા પ્રસ્તુત કરેલી હોવી જોઈએ. ઉદાહરણ માટે આ નમૂના જુઓ http://www.chromium.org/developers/how-tos/chrome-frame-getting-started. જ્યાં ઉપકરણ મેનેજમેંટ સેવાને ઉપકરણ નીતિ માહિતી માટે પૂછાય છે ત્યાં અવધિનો ઉલ્લેખ મિલિસેકંડમાં કરે છે. આ નીતિની સેટિંગ 3 કલાકના ડિફૉલ્ટ મૂલ્યને ઓવરરાઇડ કરે છે. આ નીતિ માટેના માન્ય મૂલ્યો 1800000 (30 મિનિટ) થી 86400000 (1 દિવસ) સુધીની શ્રેણીમાં છે. આ શ્રેણીમાં ન હોય તેવા મૂલ્યો તેની અનુક્રમે આવતી સીમાથી જોડાઈ જશે. રીમોટ ઍક્સેસ વિકલ્પોને ગોઠવો તે પ્લગિન્સની સૂચિનો ઉલ્લેખ કરે છે કે જે માં સક્ષમ અથવા અક્ષમ કરી શકાય છે. વાઇલ્ડકાર્ડ અક્ષર '*' અને '?' નો ઉપયોગ ઇચ્છાધીન અક્ષરોના અનુક્રમનો મેળ કરવા માટે કરી શકાય છે. '*', કોઈ ઇચ્છાધીન અક્ષરોની સંખ્યાથી મેળ ખાય છે જ્યારે '?' એક વૈકલ્પિક એકલ અક્ષર એટલે કે શૂન્ય અથવા એક અક્ષરથી મેળ ખાય છે, તેને ઉલ્લેખિત કરે છે. '\' એ એસ્કેપ અક્ષર છે, તેથી વાસ્તવિક '*', '?', અથવા '\' અક્ષરથી મેળ કરવા માટે, તમે તેની આગળ '\' મૂકી શકો છો. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો માં પ્લગિન્સની ઉલ્લેખિત સૂચિનો ઉપયોગ કરી શકાય છે. 'આ વિશે:પ્લગિન્સ' માં વપરાશકર્તાઓ તેમને સક્ષમ અથવા અક્ષમ કરી શકે છે, પ્લગઇન DisabledPlugins માંના દાખલા સાથે મેળ ખાતું હોય તો પણ. વપરાશકર્તાઓ DisabledPlugins, DisabledPluginsExceptions અને EnabledPlugins માંના કોઈપણ દાખલાઓ સાથે મેળ ન ખાતું હોય તે પ્લગિન્સને પણ સક્ષમ અને અક્ષમ કરી શકે છે. ને જૂના પ્લગિન્સ ચલાવવાની મંજૂરી આપે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો જૂના પ્લગિન્સનો ઉપયોગ સામાન્ય પ્લગિન્સ તરીકે કરવામાં આવે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો જૂના પ્લગિન્સનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને તેમને ચલાવવા માટે વપરાશકર્તાઓની મંજૂરી માંગવી પડશે નહીં. જો આ સેટિંગ સેટ કરી નથી, તો જૂના પ્લગિન્સ ચલાવવા માટે વપરાશકર્તાઓની મંજૂરી માંગવામાં આવશે. માં રીમોટ ઍક્સેસ વિકલ્પોને ગોઠવો. આ સુવિધાઓને ત્યાં સુધી અવગણવામાં આવે છે જ્યાં સુધી રીમોટ ઍક્સેસ વેબ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવામાં આવે. તમને એક્સ્ટેંશનની તે સૂચિનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે જે ચૂપચાપ વપરાશકર્તાઓ સાથે વાતચીત વગર ઇન્સ્ટોલ થશે. સૂચિની પ્રત્યેક આયટમ એક સ્ટ્રિંગ છે, જેમાં અર્ધવિરામથી સીમાંકિત () દ્વારા એક એક્સ્ટેંશન ID અને એક અપડેટ URL હોય છે. ઉદાહરણ તરીકે: . પ્રત્યેક આયટમ માટે, ઉલ્લેખિત URL માંથી ઉલ્લેખિત ID દ્વારા એક્સ્ટેંશન પ્રાપ્ત કરશે અને તેને ચુપચાપ ઇન્સ્ટોલ કરશે. નીચેના પૃષ્ઠો સમજાવે છે કે તમે પોતાના સર્વર પર એક્સટેંશન્સને કેવી રીતે હોસ્ટ કરી શકો છો. અપડેટ URL વિશે: , સામાન્ય રીતે એક્સ્ટેંશન્સને હોસ્ટ કરવા વિશે: . વપરાશકર્તાઓ આ નીતિ દ્વારા ઉલ્લેખિત એક્સટેંશન્સને અનઇન્સ્ટોલ કરવામાં અક્ષમ હશે. જો તમે સૂચિમાંથી એક્સટેંશનને દૂર કરો છો, તો તે દ્વારા આપમેળે અનઇન્સ્ટોલ થશે. તે એક્સ્ટેંશન્સ કે જે 'ExtensionInstallBlacklist'માં બ્લેકલિસ્ટેડ છે અને વ્હાઇટલિસ્ટેડ નથી, તે આ નીતિ દ્વારા ફરજિયાત-ઇન્સ્ટોલ કરી શકાતા નથી. ડિફૉલ્ટ શોધ પ્રદાતાનો મનપસંદ આયકન URL નો ઉલ્લેખ કરો. વૈકલ્પિક. ડિફૉલ્ટ તરીકે નો ઉપયોગ કરો કોઈપણ સાઇટને વપરાશકર્તાઓના ભૌતિક સ્થાનને ટ્રૅક કરવાની મંજૂરી આપશો નહીં ડિફોલ્ટ JavaScript સેટિંગ આ સાઇટ્સ પર JavaScript ને અવરોધિત કરો સ્ટાર્ટઅપ ક્રિયા તરીકે જો 'URL ની સૂચિ ખોલો' પસંદ કરેલું હોય, તો તમે આનાથી ખુલ્લી હોય તેવી URL ની સૂચિનો ઉલ્લેખ કરી શકો છો. Kerberos SPN માં અ-માનક પોર્ટ શામેલ કરો પ્રોક્સીનો ઉપયોગ ક્યારેય કરશો નહીં હોમ પેજ URL Google પર વિશેના ઉપયોગની અનામ રિપોર્ટિંગ અને ક્રેશ-સંબંધિત ડેટાને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી રોકે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો ઉપયોગની અનામ રીપોર્ટિંગ અને ક્રેશ-સંબંધિત ડેટા Google ને મોકલવામાં આવે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો ઉપયોગની અનામ રીપોર્ટિંગ અને ક્રેશ-સંબંધિત ડેટા ક્યારેય Google ને મોકલવામાં આવતો નથી. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો વપરાશકર્તા માં આ સેટિંગને બદલી અથવા ઓવરરાઇડ કરી શકતાં નથી. ChromeOS ઉપકરણો નિષ્ક્રિય અથવા નિલંબિત થાય ત્યારે લૉકને સક્ષમ કરો. વૈકલ્પિક ભૂલ પૃષ્ઠોના ઉપયોગને સક્ષમ કરે છે જે માં બિલ્ટ ઇન છે (જેમ કે 'પૃષ્ઠ મળ્યું નથી') અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલતા અટકાવે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વૈકલ્પિક ભૂલ પૃષ્ઠોનો ઉપયોગ થાય છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો વૈકલ્પિક ભૂલ પૃષ્ઠોનો ઉપયોગ ક્યારેય થતો નથી. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને માં બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી. HTTP પ્રમાણીકરણ માટેની નીતિઓ Beta channel 'ની સ્વતઃપૂર્ણ વિશેષતાને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને પહેલાથી સ્ટોર કરેલી માહિતી જેમ કે સરનામું અથવા ક્રેડિટ કાર્ડ માહિતીનો ઉપયોગ કરીને વેબ ફોર્મ્સ સ્વતઃપૂર્ણ કરવાની મંજૂરી આપે છે. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો સ્વતઃપૂર્ણ વપરાશકર્તાઓ માટે ઇનઍક્સેસિબલ થઈ જશે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો અથવા મૂલ્યને ગોઠવતા નથી, તો સ્વતઃપૂર્ણ વપરાશકર્તાઓના નિયંત્રણમાં રહેશે. આનાથી તેઓ સ્વતઃપૂર્ણ પ્રોફાઇલ્સ ગોઠવી શકે છે અને તેમની ઇચ્છાથી સ્વતઃપૂર્ણને ચાલુ અને બંધ કરી શકે છે. માં ડિફૉલ્ટ હોમ પેજના પ્રકારને ગોઠવે છે અને વપરાશકર્તાઓને હોમ પેજ પસંદગીઓને બદલવાથી રોકે છે. હોમ પેજ તમારા દ્વારા ઉલ્લેખ કરવામાં આવતા URL પર સેટ થઈ શકે છે અથવા નવી ટેબ પેજ પર સેટ થઈ શકે છે. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો હોમ પેજ માટે હંમેશાં નવી ટેબ પૃષ્ઠનો ઉપયોગ કરવામાં આવે છે અને URL સ્થાન પર ધ્યાન આપવામાં આવતું નથી. જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો URL જ્યાં સુધી 'chrome://newtab' પર સેટ નહીં હોય ત્યાં સુધી, વપરાશકર્તાનું હોમપેજ નવું ટેબ પૃષ્ઠ થશે નહીં. જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તા તેમના હોમપેજના પ્રકારને માં બદલી શકશે નહીં. URL બ્લેકલિસ્ટના અપવાદ રૂપે સૂચિબદ્ધ URLs ની ઍક્સેસની મંજૂરી આપો. આ સૂચિની એન્ટ્રીઓને ફોર્મેટ કરવા માટે URL બ્લેકલિસ્ટ નીતિનું વર્ણન જુઓ. આ નીતિનો ઉપયોગ પ્રતિબંધિત બ્લેકલિસ્ટના અપવાદોને ખોલવા માટે કરી શકાય છે. ઉદાહરણ તરીકે, તમામ વિનંતિઓને અવરોધિત કરવા માટે '*' ને બ્લેકલિસ્ટ કરી શકાય છે અને આ નીતિનો ઉપયોગ URLs ની મર્યાદિત સૂચિની ઍક્સેસની મંજૂરી આપવા માટે કરી શકાય છે. તેનો ઉપયોગ અમુક સ્ક્રીમ, અન્ય ડોમેન્સના સબડોમેન્સ, પોર્ટ્સ અથવા ચોક્કસ પાથ માટેના અપવાદોને ખોલવા માટે કરી શકાય છે. સૌથી વધુ સચોટ ફિલ્ટર કોઈ URL ને અવરોધિત કરવું કે મંજૂરી આપવી એ નિર્ધારિત કરશે. વ્હાઇટલિસ્ટ, બ્લેકલિસ્ટ પર અગ્રતા લે છે. આ નીતિ 100 એન્ટ્રીઓ પૂરતી મર્યાદિત છે; પછીની એન્ટ્રીઓને અવગણવામાં આવશે. આ સાઇટ્સ પર કૂકીઝને મંજૂરી આપો માં JavaScript ને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી રોકે છે. જો આ સેટિંગ સક્ષમ છે અને કન્ફિગર કરેલી નથી, તો વેબ પૃષ્ઠો JavaScript નો ઉપયોગ કરી શકે છે. જો આ સેટિંગ અક્ષમ છે, તો વેબ પૃષ્ઠો JavaScript નો ઉપયોગ કરી શકશે નહીં. તે પ્લગિન્સની સૂચિનો ઉલ્લેખ કરે છે કે જે માં અક્ષમ અને વપરાશકર્તાને આ સેટિંગ બદલવાથી રોકે છે. વાઇલ્ડકાર્ડ અક્ષર '*' અને '?' નો ઉપયોગ ઇચ્છાધીન અક્ષરોના અનુક્રમનો મેળ કરવા માટે કરી શકાય છે. '*', કોઈ ઇચ્છાધીન અક્ષરોની સંખ્યાથી મેળ ખાય છે જ્યારે '?' એક વૈકલ્પિક એકલ અક્ષર એટલે કે શૂન્ય અથવા એક અક્ષરથી મેળ ખાય છે, ને ઉલ્લેખિત કરે છે. '\' એ એસ્કેપ અક્ષર છે, તેથી વાસ્તવિક '*', '?', અથવા '\' અક્ષરથી મેળ કરવા માટે, તમે તેની આગળ '\' મૂકી શકો છો. જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો માં પ્લગિન્સની ઉલ્લેખિત સૂચિનો ક્યારેય ઉપયોગ કરવામાં આવતો નથી. 'આ વિશે:પ્લગિન્સ' માં પ્લગિન્સ અક્ષમ તરીકે માર્ક કરવામાં આવે છે અને વપરાશકર્તા તેમને સક્ષમ કરી શકતાં નથી. નોંધો કે આ નીતિ EnabledPlugins અને DisabledPluginsExceptions દ્વારા ઓવરરાઇડ કરી શકાય છે.