ઇન્સ્ટોલ આર્કાઇવ દૂષિત છે અથવા અમાન્ય છે. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.
Chrome યોગ્ય રીતે શટ ડાઉન થયું નહોતું.
તમારા Chrome ડેટા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી
આ સાઇટ સાથે શેર કરવા Chrome ને માઇક્રોફોનની ઍક્સેસની જરૂર છે.
તમારી પસંદગીઓને વાંચી શકાતી નથી.
કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે છે અને પસંદગીઓ પરના ફેરફારોને સાચવવામાં આવશે નહીં.
Chrome - સૂચનાઓ
&Chrome OS વિશે
આ તમારું Chrome છે
Chrome તમારી માહિતીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે જેથી તમારે ફરીથી તેને ટાઇપ કરવાની જરૂર નથી, પરંતુ તમારે હજુ પણ ભવિષ્યમાં ચુકવણી માટે તમારા કાર્ડના સુરક્ષા કોડ ચકાસવાની જરૂર પડશે.
Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.
Chrome આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા તાજું સંસ્કરણ રહે છે. જ્યારે આ ડાઉનલોડ પૂર્ણ થાય છે, ત્યારે Chrome પુનઃપ્રારંભ થશે અને તમે તમારા માર્ગે હશો.
કૃપા કરીને Chrome નવીનતમ સિસ્ટમ અપડેટ્સ ઇન્સ્ટોલ કરે ત્યાં સુધી રાહ જુઓ.
Google Wallet નો ઉપયોગ કરવા માટે તમારે Chrome અપગ્રેડ કરવું આવશ્યક છે [].
Chrome એ અસામાન્ય વર્તન શોધ્યું
Chrome નો ઉપયોગ કરવા સહાય મેળવો
આ કમ્પ્યુટર પર પહેલેથી જ Google Chrome નું વધુ તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કામ ન કરતું હોય, તો કૃપા કરીને Google Chrome ને અનઇન્સ્ટોલ કરો અને ફરી પ્રયાસ કરો.
Chrome કેનેરી એપ્લિકેશનો
Google Chrome અપડેટ થઈ રહ્યું છે...
Chrome એપ્લિકેશન લૉંચર
Chrome આને તમારા માં સાચવશે અને આગલી વખતે તમને તેની જરૂર પડે ત્યારે યાદ રાખશે.
તેને અજમાવી જુઓ, તે પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલ છે
Chrome અપડેટ કરો
Google Chrome તમારા કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે.
Chrome ને સુરક્ષિત બનાવવા માટે, અમે નીચેના એક્સ્ટેન્શનને અક્ષમ કર્યું છે કે જે માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યું હોઈ શકે છે.
Chrome OS સાથે પ્રારંભ કરો
Google Chrome તેની ડેટા નિર્દેશિકા વાંચી અથવા લખી શકતુ નથી:
Google Chrome એ એક એવું વેબ બ્રાઉઝર છે જે પ્રકાશની ગતિએ વેબપૃષ્ઠો અને એપ્લિકેશંસને ચલાવે છે. તે ઝડપી, સ્થિર અને ઉપયોગમાં સરળ છે. Google Chrome માં નિર્મિત મૉલવેર અને ફિશીંગ સુરક્ષા સાથે વેબને વધુ સુરક્ષિત રૂપે બ્રાઉઝ કરો.
સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.
તમારા સંપર્કોની વિગતો Chrome માં વધુ ઝડપથી ફોર્મ્સ ભરવામાં તમારી સહાય કરી શકે છે.
Chrome
Chrome OS નો ઉપયોગ કરવા સહાય મેળવો
Chrome પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chrome ને અપડેટ કરવાની જરૂર છે.
Chrome જૂનું થઈ ગયું છે
હાર્ડવેર ઍક્સિલરેશન ઉપલબ્ધ હોવા પર ઉપયોગ કરો
Chrome માં ઉમેરો
જ્યારે બિલ્ટ-ઇન PDF વ્યૂઅર ગૂમ હોય ત્યારે Google Chrome પ્રિંટ પૂર્વાવલોકન બતાવી શકતું નથી.
વર્તમાન સેટિંગ્સની જાણ કરીને Google Chrome ને વધુ સારું બનાવવામાં સહાય કરો
સ્વાગત છે
તમે હમણાં Chrome માં સાઇન ઇન કર્યું છે
Google API કીઝ ખૂટે છે. Google Chrome ની કેટલીક કાર્યક્ષમતા અક્ષમ થશે.
શું તમને ખાતરી છે કે તમારે Google Chromeને અનઇન્સ્ટોલ કરવું છે?
નહીં, આભાર
કોપિરાઇટ Google Inc. સર્વાધિકાર સુરક્ષિત.
કોઇએ પહેલાં Chrome માં આ કમ્પ્યુટર પર તરીકે સાઇન ઇન કર્યું છે. જો તે તમારું એકાઉન્ટ નથી, તો તમારી માહિતીને અલગ રાખવા માટે નવો Chrome વપરાશકર્તા બનાવો.
કોઈપણ રીતે સાઇન ઇન કરવું બુકમાર્ક્સ, ઇતિહાસ, અને અન્ય સેટિંગ્સ જેવી Chrome માહિતીને માં મર્જ કરશે.
Chrome મેનૂ દર્શાવો
Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.
અનઇન્સ્ટોલ કરો
Chrome હમણાં જ વધુ સારું થયું છે! એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.
હાલમાં ચાલી રહ્યું છે તે જ Google Chrome સંસ્કરણને ઇન્સ્ટોલ કરી શકાતું નથી. કૃપા કરીને Google Chrome બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.
Chrome લૉગો
Chrome OS ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ
ક્રેશ રિપોર્ટ્સ અને Google ને મોકલીને Google Chrome ને વધુ સારું બનાવવામાં સહાય કરો.
તમારા બ્રાઉઝિંગ અનુભવને નુકસાન પહોંચાડી શકે છે, તેથી Chrome એ તેને અવરોધિત કરી છે.
સિસ્ટમ પર Google Chrome નું એક વિરોધાભાસી ઇન્સ્ટોલેશન મળ્યું. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.
જ્યારે તમે Chrome શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ દર્શાવવામાં આવે છે તે આ એક્સટેન્શને બદલ્યું છે.
જો તમે તમારો હાલનો Chrome ડેટા અલગ રાખવા ઇચ્છો, તો તમે માટે એક નવો Chrome વપરાશકર્તા બનાવી શકો છો.
તને એક સુરક્ષિત Google Chrome પૃષ્ઠ જોઈ રહ્યાં છો.
Google Chrome તમારુ ડિફોલ્ટ બ્રાઉઝર નથીં.
ડિફૉલ્ટ બ્રાઉઝરને આના પર બદલો:
તમે હમણાં Chrome માં સાઇન ઇન છો!
Google Chrome Chromium ઓપન સોર્સ પ્રોજેક્ટ અને અન્ય ઓપન સોર્સ સૉફ્ટવેર દ્વારા સંભવ થયું છે.
Google Chrome પૃષ્ઠભૂમિ મોડમાં છે.
ને ડિસ્કનેક્ટ કરવું આ ઉપકરણ પર સંગ્રહિત તમારા ઇતિહાસ, બુકમાર્ક્સ, સેટિંગ્સ અને અન્ય Chrome ડેટાને સાફ કરશે. તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત ડેટા સાફ થશે નહીં અને તે Google ડેશબોર્ડ પર સંચાલિત કરી શકાય છે.
જ્યારે Google Chrome બંધ થાય ત્યારે પૃષ્ઠભૂમિમાં એપ્લિકેશનો ચલાવવાનું ચાલુ રાખો
Google Chrome નું નવું, સલામત સંસ્કરણ ઉપલબ્ધ છે.
Chrome એપ્લિકેશનો
તમારું ઉપકરણ અપ ટૂ ડેટ છે.
Chrome માં સાઇન ઇન કરો
Chrome સહાયક
ઇન્સ્ટોલેશન દરમ્યાન એક ઑપરેટિંગ સિસ્ટમની ભૂલ આવી. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.
Chrome મેનૂમાં છુપાવો
Chrome માં ઉમેરી રહ્યું છે...
સ્વયંને Chrome માં ઉમેરો
આ જ નામનું એક મોડ્યુલ Google Chrome સાથે વિરોધાભાસમાં જાણમાં આવ્યું છે.
હવે તમારા Google એકાઉન્ટ સાથે અને શેર કરેલ કમ્પ્યુટર્સ પર Chrome નો ઉપયોગ કરવો વધુ સરળ છે.
જ્યારે તમારું કમ્પ્યુટર પ્રારંભ થાય ત્યારે Chromium ને આપમેળે લોંચ કરો
જ્યારે તમે Chrome શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ દર્શાવવામાં આવે છે તે એક્સટેન્શને બદલ્યું છે.
શોધવા માટે ટચ કરો
Chrome માંથી દૂર કરો
લગભગ અપ ટૂ ડેટ! અપડેટ સમાપ્ત કરવા માટે Google Chrome ને ફરીથી શરૂ કરો.
Google Chrome તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા માટે વેબ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
કૃપા કરીને બધી Google Chrome વિંડોઝ બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.
Google Inc.
Google Chrome ને અનઇન્સ્ટોલ કરો
સક્ષમ હોવા પર, iframe-આધારિત Chrome સાઇન-ઇન પ્રવાહનો ઉપયોગ કરશે; અન્યથા webview-આધારિત પ્રવાહનો ઉપયોગ કરે છે.
નવીનતમ સંસ્કરણમાં મહત્વપૂર્ણ સુરક્ષા સુધારણાઓ અને નવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
Google Chrome ને કસ્ટમાઇઝ કરો અને તેનું નિયંત્રણ કરો
તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chrome ડેટા, જેમ કે તમારી એપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં.
ઇન્સ્ટોલર આર્કાઇવને અસંક્ષિપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.
તમે Chrome એપ્લિકેશનો, એક્સ્ટેન્શન્સ અને વેબસાઇટ્સ પરની તમારી બધી સૂચનાઓને અહીં જોઈ શકો છો.
આ સાઇટ સાથે શેર કરવા માટે Chrome ને પરવાનગીઓની ઍક્સેસની જરૂર છે.
તમારા Chrome ડેટાને આ એકાઉન્ટ સાથે લિંક કરીએ?
Google Chrome ને જ્યારે તમે તમારું કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે આપમેળે શરૂ થવા માટે ગોઠવેલું છે.
(Chrome ને પુનઃપ્રારંભ કરવુ આવશ્યક છે)
Chrome OS
Google Chrome વેબપૃષ્ઠ પ્રદર્શિત કરી શકતું નથી કારણ કે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલ નથી.
Google Chrome OS
કૃપા કરીને આ પરિવર્તનને પ્રભાવમાં લાવવા માટે સાઇન આઉટ કરો અને ફરીથી સાઇન ઇન કરો.
સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.
તમારી બિલિંગ વિગતો Chrome માં સાચવવામાં આવી છે.
Google Chrome થી તમે વેબ પર એક ફોન નંબર પર ક્લિક કરી શકો છો અને તેને Skype થી કૉલ કરી શકો છો!
તમે તરીકે સાઇન ઇન છો. હવે તમે તમારા બધા સાઇન ઇન કરેલા ઉપકરણો પર તમારા બુકમાર્ક્સ, ઇતિહાસ અને અન્ય સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો.
Chrome મેનૂમાં છુપાવો
Chrome ને સુરક્ષિત બનાવવા માટે, અમે માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યાં હોઈ શકે છે તેવા કેટલાક એક્સ્ટેન્શન્સને અક્ષમ કર્યા છે.
તમારું કમ્પ્યુટર Microsoft Windows ના એક જૂના સંસ્કરણ પર ચાલી રહ્યું છે જે આ વેબસાઇટના સુરક્ષા પ્રમાણપત્ર પર પ્રક્રિયા કરી શકતું નથી. આ સમસ્યાને કારણે, Google Chrome કહી શકતું નથી કે પ્રમાણપત્ર માંથી છે કે તમારા નેટવર્ક પર હોવાનો ડોળ કરનાર કોઈ વ્યક્તિ તરફથી છે. કૃપા કરીને તમારા કમ્પ્યુટરને Windows ના વધુ તાજેતરનાં સંસ્કરણ પર અપડેટ કરો.
તમે બ્રાઉઝરમાં જે કંઈ પણ લખો છો તે Google સર્વર્સ પર મોકલીને, Google શોધ દ્વારા ઉપયોગમાં લેવાતી સમાન જોડણી-પરીક્ષક તકનીકીનો ઉપયોગ કરવાની પરવાનગી આપતું, Google Chrome સ્માર્ટ જોડણી-પરીક્ષક પ્રાદન કરી શકે છે.
અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. જો Google Chrome હાલમાં ચાલુ હોય, તો કૃપા કરીને તેને બંધ કરો અને તેનો ફરીથી પ્રયાસ કરો.
અપડેટ કરો
સ્વીકારો અને શોધો
Google Chrome કૅનેરી (mDNS-In)
Chrome માં વિગતો સાચવો
Google Chrome ને પૃષ્ટભૂમિમાં ચાલવા દો
કમ્પ્યુટર શેર કરીએ? હવે તમે તમને ગમે તે રીતે Chrome ને સેટ કરી શકો છો.
Google Chrome ને તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો
કૃપા કરીને તમામ Google Chrome વિંડોઝ (Windows 8 મોડમાં હોય તે સહિત) બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.
Google Chrome કૅનેરી
Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.
આ ફેરફારને પ્રભાવમાં લાવવા માટે કૃપા કરીને બધી Google Chrome વિંડોને બંધ કરો અને તેને ફરીથી લોંચ કરો.
Google Chrome માટે શ્રેષ્ઠ એપ્લિકેશનો, રમતો, એક્સટેન્શન્સ અને થીમ્સ શોધો
Chrome આને તમારા માં સાચવશે અને આગલી વખતે તમને તેની જરૂર પડે ત્યારે યાદ રાખશે.
તમારી પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે Google Chrome ના નવા સંસ્કરણ તરફથી છે.
કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે. કૃપા કરીને ભિન્ન પ્રોફાઇલ નિર્દેશિકાનો ઉલ્લેખ કરો અથવા Chrome નાં નવા સંસ્કરણનો ઉપયોગ કરો.
Google Chrome સેવાની શરતો
અતિથિઓ કંઈપણ પાછળ છોડ્યાં વિના Chrome નો ઉપયોગ કરી શકે છે.
જો તમે સાથે આ કમ્પ્યુટર શેર કરો છો, તો અલગથી બ્રાઉઝ કરવા માટે તમને પોતાને Chrome પર ઉમેરો. અન્યથા તેઓનું Google એકાઉન્ટ ડિસ્કનેક્ટ કરો.
Google Chrome બાઇનરીઝ
આ મોડ્યુલ Google Chrome સાથે વિરોધાભાસ માટે જાણીતું છે.
જ્યારે તમે Chrome શરૂ કરો અથવા ઑમ્નિબૉક્સ પરથી શોધ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.
તમારી પસંદગીઓ ફાઇલ દૂષિત અથવા અમાન્ય છે.
Google Chrome તમારી સેટિંગ્સને પુનઃપ્રાપ્ત કરવામાં અક્ષમ છે.
પૃષ્ઠભૂમિમાં Google Chrome ને ચાલવા દો
Google Chrome માં મોડ્યુલ્સ લોડ કર્યા છે
Google Chrome પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
એક ટચ વડે શોધ કરો
Google Chrome (mDNS-In)
સામાન્ય રીતે તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. જ્યારે આ સમયે Chrome દ્વારા થી કનેક્ટ કરવાનો પ્રયાસ થયો, વેબસાઇટે અસામાન્ય અને ખોટા ઓળખાણપત્રોને
પાછા મોકલ્યાં. કાં તો કોઈ હુમલાખોર હોવાનો ડોળ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, અથવા કોઈ Wi-Fi સાઇન-ઇન સ્ક્રીને કનેક્શનમાં વિક્ષેપ પાડ્યો છે. તમારી માહિતી હજી પણ સુરક્ષિત છે કારણ કે Chrome એ કોઈપણ ડેટા વિનિમય થાય તે પહેલાં જ કનેક્શન રોકી દીધું છે.
પૃષ્ઠને છોડ્યાં વિના વેબસાઇટ્સ પરના મુદ્દાઓ વિશે જાણો.
Chrome મેનૂમાં અથવા બુકમાર્ક્સ બાર પર તમારા બુકમાર્ક્સ શોધો.
Chrome OS વિશે
Windows 8 મોડમાં ફરીથી લોંચ કરવું તમારી Chrome એપ્લિકેશન્સને બંધ કરીને ફરીથી લોંચ કરશે.
iframe-આધારિત Chrome સાઇન-ઇન પ્રવાહોને સક્ષમ કરે છે. આ ફ્લેગ --વેબ-આધારિત-સાઇનઇન-સક્ષમ કરોને ઓવરરાઇડ કરે છે.
તમારા કમ્પ્યુટર પર ચાલતા સૉફ્ટવેર Google Chrome સાથે અસંગત છે.
ચેનલ બદલી. ફેરફારો લાગુ કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.
Mac પર, પાસવર્ડ્સ તમારા કીચેન પર સાચવી શકાય છે અને આ OS X એકાઉન્ટ શેર કરતાં અન્ય Chrome વપરાશકર્તાઓ દ્વારા ઍક્સેસ અથવા સમન્વયિત કરી શકાય છે.
તમારું વેબ, બુકમાર્ક્સ અને અન્ય Chrome સામગ્રી અહીં હોય છે.
Google Chrome ને ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો
વધારાનાં કીબોર્ડ શોર્ટકટ્સને સક્ષમ કરે છે જેનો ઉપયોગ Google Chrome ને ડિબગ કરવા માટે થાય છે.
Chrome મેનૂ >
>
>
પર જાઓ અને ખાતરી કરો કે ગોઠવણી "પ્રોક્સી નહીં" અથવા "પ્રત્યક્ષ" પર સેટ કરેલી છે.
આ સાઇટ સાથે શેર કરવા માટે Chrome ને સ્થાનની ઍક્સેસની જરૂર છે.
તમે હવે Chrome માં સાઇન ઇન છો! સમન્વયન તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરેલું છે.
એડમિનિસ્ટ્રેટરે આ સિસ્ટમ પર Google Chrome ઇન્સ્ટોલ કર્યું છે, અને તે બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. હવે સિસ્ટમ-સ્તર Google Chrome તમારા વપરાશકર્તા-સ્તરના ઇન્સ્ટોલેશનને બદલશે.
Chrome હવે પહેલાંથી બહેતર બન્યું છે
- Google Chrome
&Chrome OS ને અપડેટ કરો
mDNS ટ્રાફિકને મંજૂરી આપવા માટે Google Chrome માટે ઇનબાઉન્ડ નિયમ.
Google Chrome એ અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તમારી ઓપરેટિંગ સિસ્ટમના આ સંસ્કરણનું સમર્થન કરતું નથી.
Chrome દ્વારા બનાવેલ પાસવર્ડનો ઉપયોગ કરો
Chrome OS એ વધારાના ખુલ્લા સ્ત્રોત સૉફ્ટવેર દ્વારા શક્ય બને છે.
{NUM_DOWNLOAD,plural, =1{હાલમાં એક ડાઉનલોડ ચાલુ છે. શું તમે Google Chrome થી બહાર નીકળવા અને ડાઉનલોડને રદ કરવા માગો છો?}one{હાલમાં # ડાઉનલોડ્સ ચાલુ છે. શું તમે Google Chrome થી બહાર નીકળવા અને ડાઉનલોડ્સને રદ કરવા માગો છો?}other{હાલમાં # ડાઉનલોડ્સ ચાલુ છે. શું તમે Google Chrome થી બહાર નીકળવા અને ડાઉનલોડ્સને રદ કરવા માગો છો?}}
તમે તમારી Chrome સામગ્રીનું સમન્વયન કરવા માટે નો ઉપયોગ કરી રહ્યાં છો. તમારી સમન્વયન પસંદગીને અપડેટ કરવા માટે અથવા Chrome ને Google એકાઉન્ટ વગર ઉપયોગ કરવા માટે, ની મુલાકાત લો.
Chrome માં કોપી કરાયું
દુર્ભાગ્યે, બ્રાઉઝર ચાલતું હોય ત્યારે તમારી Mozilla Firefox સેટિંગ્સ ઉપલબ્ધ નથી. તે સેટિંગ્સને Google Chrome પર આયાત કરવા માટે, તમારું કાર્ય સાચવો અને બધી Firefox વિંડોઝ બંધ કરો. તે પછી ચાલુ રાખોને ક્લિક કરો.
Google Chrome અપ ટૂ ડેટ છે.
ઇંટરનેટ ઍક્સેસ કરો
મને બગ રીતે કરશો નહીં
mDNS ટ્રાફિકને મંજૂરી આપવા માટે Google Chrome કૅનેરી માટે ઇનબાઉન્ડ નિયમ.
Chrome મેનૂ >
>
>
>
LAN સેટિંગ્સ પર જાઓ
અને "તમારા LAN માટે એક પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરો" ની પસંદગી હટાવો.
Google શોધ, પરત આવતી વ્યાખ્યાઓ, ચિત્રો અને અન્ય શોધ પરિણામોને એક શબ્દ અને તેની આસપાસનો સંદર્ભ મોકલે છે.
https://support.google.com/chrome/?p=ib_chromeframe
તમારા ઉપકરણને અપડેટ કરી રહ્યાં છે...
આ ઉપકરણનો ઉપયોગ કર્યાં પહેલાં ને નીચે સેવાની શરતોને વાંચવાની અને સ્વીકારવાની જરૂર છે. આ શરતો Google Chrome OS શરતોને વિસ્તૃત, સંશોધિત, અથવા મર્યાદિત કરતી નથી.
Google Chrome અપડેટ કરવામાં આવ્યું હતું, પણ તમે તેનો 30 દિવસ સુધી ઉપયોગ કર્યો નથી.
આ સાઇટ જૂના Chrome ફ્રેમ પ્લગિનનો ઉપયોગ કરી રહી છે જે હવેથી સુરક્ષા અને સ્થિરતા અપડેટ્સને પ્રાપ્ત કરશે નહીં. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને આધુનિક બ્રાઉઝર પર અપગ્રેડ કરો.
આ એકાઉન્ટ સાથે મારા Chrome ડેટાને લિંક કરો
આ કમ્પ્યુટર ટૂંક સમયમાં Google Chrome અપડેટ્સ પ્રાપ્ત કરવાનું બંધ કરશે કારણ કે તેના હાર્ડવેરને હવે સમર્થન નથી.
Google Chrome એપ્લિકેશન લૉંચર
દૂષિત છે અને Chrome એ તેને અવરોધિત કરી છે.
Google Chrome તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.
કાર્ય વ્યવસ્થાપક - Google Chrome
Chrome પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chrome ને મેન્યુઅલી ફરીથી ઇન્સ્ટોલ કરવાની જરૂર છે.
Google Chrome માં સ્વાગત છે
તમે Google ને સંભવિત સુરક્ષા ઘટનાઓની વિગતોની જાણ આપમેળે કરીને Chrome ને વધુ સલામત અને ઉપયોગમાં વધુ સરળ બનાવવામાં સહાય કરી શકો છો.
ને Chrome માં ઉમેરવામાં આવ્યું.
Google Chrome OS લિંક્સને હેન્ડલ કરવા માટે કોઈ બાહ્ય એપ્લિકેશન લોંચ કરવાનું સમર્થન કરતું નથી. વિનંતી કરેલી લિંક છે.
હું આ કેમ જોઇ રહ્યો(હી) છું?
તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર વ્યવસ્થાપકને તેનું નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chrome ડેટા, જેમ કે તમારી એપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે પર બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડ દ્વારા આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. તમારા અસ્તિત્વમાં છે તે Chrome ડેટાને અલગ રાખવા માટે, તમે વૈકલ્પિક રૂપે એક નવી પ્રોફાઇલ બનાવી શકો છો.
Chrome - સૂચનાઓ ( ન વાંચેલ)
નવી વિંડો
Chrome ને તમારી ફાયરવૉલ અથવા એન્ટિવાયરસ સેટિંગ્સમાં નેટવર્ક ઍક્સેસ કરવાની
મંજૂરી આપો.
તમે Chrome માં તરીકે સાઇન ઇન કર્યું હતું. ફરીથી સાઇન ઇન કરવા માટે કૃપા કરીને એજ એકાઉન્ટનો ઉપયોગ કરો.
Google Chrome વિશે
Chrome OS શરતો
Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.
Google Chrome ને Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે. કેટલીક સુવિધાઓ કામ કરશે નહીં.
તમારી વેબ પરની વ્યક્તિગત કરેલી બ્રાઉઝર સુવિધાઓને સાચવવા અને તેમને કોઈપણ કમ્પ્યુટર પર Google Chrome માંથી ઍક્સેસ કરવા માટે સમન્વયન સેટ કરો.
Chrome આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા સૌથી તાજું સંસ્કરણ રહે છે.
નહીં આભાર
Chrome ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ
સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.
Chrome પર આપનું સ્વાગત છે
ઇન્સ્ટોલર અસ્થાયી ડાયરેક્ટરી બનાવી શક્યું નથી. કૃપા કરીને ખાલી ડિસ્ક સ્પેસ માટે અને સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પરવાનગી માટે તપાસો.
Chrome ને ખોલવા માટે તમારા નામને ક્લિક કરો અને બ્રાઉઝ કરવાનું પ્રારંભ કરો.
Google Chrome નું નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.
Chrome ને Windows 8 મોડમાં &ફરીથી લોંચ કરો
બીજા કમ્પ્યુટર () પર પ્રોફાઇલ બીજી Google Chrome પ્રક્રિયા () દ્વારા ઉપયોગમાં હોય એવું લાગે છે. Chrome એ પ્રોફાઇલને લૉક કરી છે જેથી તે દૂષિત ન થઈ જાય. જો તમને ખાતરી છે કે કોઈ અન્ય પ્રક્રિયાઓ આ પ્રોફાઇલનો ઉપયોગ કરી રહી નથી, તો તમે પ્રોફાઇલને અનલૉક કરી અને Chrome ને ફરીથી લોંચ કરી શકો છો.
આ સાઇટ સાથે શેર કરવા માટે Chrome ને કૅમેરાની ઍક્સેસની જરૂર છે.
Chrome માંથી દૂર કરો...
Chrome ઇમર્સિવ મોડમાં ફરીથી લોંચ કરવાથી તમારી Chrome એપ્લિકેશનો બંધ થઈ અને ફરીથી લોંચ થશે.
અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.
જો તમે કમ્પ્યુટરને શેર કરો છો, તો મિત્રો અને કુટુંબીજનો અલગ-અલગ બ્રાઉઝ કરી શકે છે અને તેમને જોઈએ તેમ Chrome ને સેટ કરી શકે છે.
આ કમ્પ્યુટર હવે Google Chrome અપડેટ્સ પ્રાપ્ત કરશે નહીં કારણ કે તેના હાર્ડવેરને હવે સમર્થન નથી.
તમે અત્યારે ની મુલાકાત લઈ શકતાં નથી કારણ કે વેબસાઇટે સમજાય નહીં તેવા ક્રેડેન્શિયલ્સ મોકલ્યાં છે જેની પર Chrome પ્રક્રિયા કરી શકતું નથી. નેટવર્ક ભૂલો અને હુમલા સામાન્ય રીતે અસ્થાયી છે, તેથી આ પૃષ્ઠ સંભવિત રૂપે પછીથી કાર્ય કરશે.
Google Chrome ને Windows Vista અથવા SP1 વાળા Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે.
Chrome લગભગ તૈયાર છે.
Chrome ફરીથી ઇન્સ્ટોલ કરો
તમારા ઉપકરણને ચેનલ પર અપડેટ કરી રહ્યાં છે...
તમારા એકાઉન્ટને Chrome માંથી દૂર કર્યાં પછી, અમલમાં લાવવા માટે તમારે તમારા ખુલ્લા ટેબ્સને ફરીથી લોડ કરવાની જરૂર પડી શકે છે.
અપડેટ કરવા માટે Google Chrome નું ઇન્સ્ટોલેશન મળ્યું નથી.
&Google Chrome વિશે
એપ્લિકેશનો > સિસ્ટમ પસંદગીઓ > નેટવર્ક > વિગતવાર > પ્રોક્સીઝ
પર જાઓ અને પસંદ કરવામાં આવેલી કોઈપણ પ્રોક્સીની પસંદગી હટાવો.
વૈકલ્પિક: ઉપયોગનાં આંકડાઓ અને ક્રેશ રીપોર્ટ્સ આપમેળે Google ને મોકલીને Google Chrome OS ને વધુ સારુ બનાવવમાં સહાય કરો.
Google Chrome ને લિંક્સ હેન્ડલ કરવા માટે એક બાહ્ય એપ્લિકેશન શરૂ કરવાની જરૂર છે. જોઈતી લિંક છે, .
Google Chrome તમારા કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.
ડેસ્કટોપ પર Chrome ખોલો
Google Chrome પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની મંજૂરી આપવા માટે તમારો Windows પાસવર્ડ લખો.
ઓહ! Google Chrome ક્રેશ થઈ ગયું. હમણાં ફરીથી લોંચ કરીએ?
Chrome ને બહેતર બનાવવામાં સહાય કરો
ડેસ્કટૉપ મોડમાં ફરીથી લોંચ કરવું તમારી Chrome એપ્લિકેશન્સને બંધ કરીને ફરીથી લોંચ કરશે.
Chrome સૂચના કેન્દ્ર
તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર સંચાલક તેનું નિયંત્રણ કરે છે. તમારા એપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ જેમ કે Chromium ડેટા, કાયમ માટે પર બંધાયેલ છે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ માહિતી કાઢી શકશો, પરંતુ તમે અન્ય એકાઉન્ટ સાથે આ માહિતી સાંકળી શકશો નહિં.
Google Chrome
Chrome એપ્લિકેશન લૉંચર કેનેરી
લગભગ અપ-ટૂ-ડેટ! અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.
Google Chrome નું એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે અને તે પહેલાં કરતાંએ વધુ ઝડપી છે.
તમારે એપ્લિકેશનોનો ઉપયોગ કરવા માટે Chrome માં સાઇન ઇન કરવાની જરૂર છે. આ Chrome ને તમારી એપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને સમગ્ર ઉપકરણની અન્ય સેટિંગ્સને સમન્વયિત કરવાની મંજૂરી આપે છે.
Google Chrome પ્રતિસાદ આપતું નથી. હવે ફરીથી લોંચ કરીએ?
Google Chrome સહાયક
જ્યારે તમે Chrome શરૂ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.
&Google Chrome ને અપડેટ કરો
ડેસ્કટૉપ પર Chrome &ફરીથી લોંચ કરો
Chrome જૂનું થઈ ગયું છે
જ્યારે તમે Chrome શરૂ કરો અથવા હોમ બટન ક્લિક કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.
મુખ્ય
તમારી પાસે સિસ્ટમ-સ્તરનાં ઇન્સ્ટોલ માટે ઉચિત અધિકારો નથી. વ્યવસ્થાપક તરીકે ઇન્સ્ટોલરને ફરીથી ચલાવવનો પ્રયાસ કરો.
Chrome ઇમર્સિવ મોડમાં ફરીથી લોંચ કરો
વેબ બ્રાઉઝર
સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.
આ ફાઇલ દૂષિત છે અને Chrome એ તેને અવરોધિત કરી છે.
ચેતવણી: Google Chrome એક્સ્ટેંશનને તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ રેકોર્ડ કરવાથી રોકી શકતું નથી. છૂપા મોડમાં આ એક્સ્ટેંશનને અક્ષમ કરવા માટે, આ વિકલ્પને પસંદ ન કરો.
તમારો બ્રાઉઝિંગ ડેટા પણ કાઢી નાખીએ?