તમારા ફેરફારો તમે આગલી વખતે તમારા ઉપકરણને ફરી પ્રારંભ કરશો ત્યારે પ્રભાવમાં આવશે.
Google Chrome Chromium ઓપન સોર્સ પ્રોજેક્ટ અને અન્ય ઓપન સોર્સ સૉફ્ટવેર દ્વારા સંભવ થયું છે.
તમે આગલી વખત Google Chrome ને ફરીથી શરૂ કરશો ત્યારે તમારા ફેરફારો પ્રભાવી થશે.
આ પૃષ્ઠ તો જ તમારા હાલનાં ક્રેશેસ પર માહિતી બતાવે છે જો તમે ક્રેશ રિપોર્ટિંગ સક્ષમ કરો છો.
Chrome મેનૂ > સેટિંગ્સ > (વિગતવાર) ગોપનીયતા પર જાઓ
અને "પૃષ્ઠ સંસાધનોનું પૂર્વ આનયન કરો" ને અક્ષમ કરો.
જો આનાથી સમસ્યા ઉકેલાતી નથી, તો અમે સુધારેલ પ્રદર્શન માટે ફરીથી આ વિકલ્પને પસંદ કરવાની
ભલામણ કરીએ છીએ.
Google Chrome વેબપૃષ્ઠ પ્રદર્શિત કરી શકતું નથી કારણ કે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલ નથી.
Chrome મેનૂ >
>
>
પર જાઓ અને ખાતરી કરો કે ગોઠવણી "પ્રોક્સી નહીં" અથવા "પ્રત્યક્ષ" પર સેટ કરેલી છે.
Chrome મેનૂ >
>
પર જાઓ અને "" પસંદગીને હટાવો.
જો આનાથી સમસ્યા ઉકેલાતી નથી, તો અમે સુધારેલ પ્રદર્શન માટે ફરીથી આ વિકલ્પને પસંદ કરવાની
ભલામણ કરીએ છીએ.
Chrome મેનૂ >
>
>
>
LAN સેટિંગ્સ પર જાઓ
અને "તમારા LAN માટે એક પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરો" ની પસંદગી હટાવો.
Chrome ને તમારી ફાયરવૉલ અથવા એન્ટિવાયરસ સેટિંગ્સમાં નેટવર્ક ઍક્સેસ કરવાની
મંજૂરી આપો.
એપ્લિકેશનો > સિસ્ટમ પસંદગીઓ > નેટવર્ક > વિગતવાર > પ્રોક્સીઝ
પર જાઓ અને પસંદ કરવામાં આવેલી કોઈપણ પ્રોક્સીની પસંદગી હટાવો.